WorksheetsBreastfeeding
Total questions: 10
Worksheet time: 5mins
માતાના ધાવણમાં સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વ કયુ હોય છે જે બાળકનું વજન વધારે
આયર્ન
પ્રોટીન
કેલ્શિયમ
ફોલિક એસિડ
ત્રણ મહિનાના બાળકનું અંદાજિત વજન કેટલું હોવુ જોઈએ?
૪.૫
૬.૫
૫.૬
૫
બાળકના જન્મ સમયનું અંદાજિત વજન ડબલ્યુએચઓ પ્રમાણે શુ હોવું જોઈએ?
૨.૫ કિલો
૨.૭ કિલો
૩ કિલો
૩.૩કિલો
જન્મ પછીના પહેલા અઠવાડિયામાં બાળકનું વજન ઘટે છે
હા
ના
પ્રતિ માસ બાળકનું વજન કેટલું વધવું જોઈએ ?
૫૦૦ ગ્રામ
૩૦૦ગ્રામ
૧૦૦૦ગ્રામ
૧૨૦૦ગ્રામ
એક મહિનાના બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
૩ કિલો
૪.૪કિલો
૪ કિલો
૩.૫કિલો
સ્તનપાન આપવા માટેની સૌથી બેસ્ટ પદ્ધતિ કઈ છે?
પડખાભેર સ્થિતિ
પારણા પદ્ધતિ
નવી સુધારેલી પારણા પદ્ધતિ
ઉપર ના તમામ
ક્લેપ્ટ ક્લીપ પેલેટ વાળા બાળકને નીચેનામાંથી કઈ પદ્ધતિથી સ્તનપાન કરાવી શકાય?
પારણા પદ્ધતિ
નવી સુધારેલી પારણા પદ્ધતિ
સેડલ હોલ્ડ
પડખાભેર પદ્ધતિ
કોઈ મહિલાને એક બાળક એક વર્ષનું છે અને અત્યારે તે સગર્ભા છે તો આગળના બાળકને સ્તનપાન ચાલુ રાખવું કે નહીં રાખવું?
હા
ના
નવજાત શિશુને સ્તનપાન ક્યારે ચાલુ કરવું જોઈએ?
જન્મ પછી એક કલાક મા
જન્મ પછી તરત જ
જન્મ પછી એક દિવસ માં
ગમે ત્યારે કરાવી શકાય
