NEW
Font size
WorksheetsSMVS bal sabha
Total questions: 20
Worksheet time: 15mins
આ મહોત્સવ કઈ તારીખે ઉજવવાનો છે ?
૨૧/૧૧
૨૨/૧૧
૨૬થી ૩૦/૧૧
આપેલ તમામ
આ કોની મૂર્તિ છે ?
ભગવાન સ્વામિનારાયણ
જીવનપ્રાણ અબજીબાપશ્રી
સત્યસંકલ્પ સ્વામી
એક પણ નહીં
બાપાના આશીર્વાદથી કોનું પ્રાગટ્ય થયું હતું ?
ગુરુદેવ બાપજી
ગુરુદેવ સ્વામીશ્રી
સદ. ઈશ્વર સ્વામી
સદ. મુનિ સ્વામી
બાપાશ્રીનું પ્રાગટ્ય ક્યારે થયું ?
સંવત ૧૯૦૧
સંવત ૧૯૦૨
સંવત ૧૮૦૧
સંવત ૧૮૦૨
અબજીબાપાના માતાનું નામ શું હતું ?
દેવુભાઈ
દેવબા
પાંચાપિતા
રામબા
અબજીબાપાના પિતાનું નામ શું હતું ?
દેવુભાઈ
દેવબા
પાંચાપિતા
રામબા
બાપાનું પ્રાગટ્ય કયા થયું ?
વાસણા
બળદિયા
રામપરા
એકપણ નહીં
બાપાશ્રી મહોત્સવના કેટલા દિવસ બાકી છે ?
૧૭
૧૫
૧૦
૪
દિવાળી પછીના દિવસને શું કહેવાય ?
બેસતું વર્ષ
કાળી ચૌદશ
ધન તેરસ
નવરાત્રી
ઓળખો
ગુરુદેવ બાપજી
પ. પૂ. સ્વામીશ્રી
ભક્તસવામી
ધરમસવામી
દેવુબા ક્યાં તળાવમાં સ્નાન કરવા જતા ?
ગોત્રી
નર્મદા
કાળી તલાવડી
હમીરસર
શ્રીજીમહારાજના અંતિમ દર્શન કરવા ક્યાંથી સંઘ આવ્યો હતો ?
અમદાવાદ
વડતાલ
ગઢડા
કચ્છ
ટી.ટી.ને કયા સ્વામીએ કોની મૂર્તિ આપી હતી ?
ઈશ્વર સ્વામી ,બાપા
વૃંદાવન સ્વામી ,મહારાજ
વૃંદાવન સ્વામી ,બાપા
ઈશ્વર સ્વામી ,મહારાજ
કચ્છમાં ઢીંગલા એટલે શું ?
રૂપિયા
રમકડા
ઉપરના બેય
એકય નહિ
બાપાશ્રીએ તેમના પિતા માટે શું લાવ્યા હતા ?
રૂપિયા
ઢીંગલા
ખજુર
વાલોર
ઓળખો
ધ્યાનચંદ
ધોની
ખલી
સચિન
ઓળખો
ધીરુભાઈ
રતન તાતા
મુકેશ અંબાની
અનીલ
ઓળખો
અભિનવ બિન્દ્રા
કશ્યપ પટેલ
હાર્દિક પટેલ
મેજર ધ્યાન
મહોત્સવનું આખું નામ શું છે ?
અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ
બાપાશ્રી શર્ધ શતાબ્દી મહોત્સવ
રજત જયંતી મહોત્સવ
દશાબ્દી મહોત્સવ
આપની સંસ્થાનું આખું નામ શું છે ?
સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા
સ્વામીનારાયણ મંદિર વડોદરા સંસ્થા
સ્વામીનારાયણ મંદિર વાડજ સંસ્થા
સ્વામીનારાયણ મંદિર વસવાસંસ્થા
