NEW
Font size
WorksheetsVersion 2 class 6 Dt 8 August
Total questions: 10
Worksheet time: 5mins
કાનજી સ્વામીએ શું દ્રઢ નિશ્ચય કર્યો ?
વધારે તત્વ અભ્યાસ કરવાનો
અન્યમતી ના ગ્રંથ વાંચવાનો
નિયમિત સ્વાધ્યાય નો
સંપ્રદાય પરિવર્તનનો
દામનગર માં દામોદર શેઠ એ કાનજી સ્વામી ને કયું શાસ્ત્ર આપ્યું ?
અષ્ટપાહુડ
સમયસાર
પ્રવચનસાર
નિયમસાર
ગુરુ હિરાચંદજી મહારાજએ કાનજી ને શેની ના પાડી ?
ઉપાશ્રય માં રેહવાની
સુતા સુતા સ્વાધ્યાય કરવાની
શાસ્ત્ર વાંચવાની
સાધર્મી સાથે ચર્ચા કરવાની
કાનજી સ્વામી એ પ્રથમ વાર જાહેર માં વ્યાખ્યાન ક્યાં ગામ માં આપ્યું હતું?
લાઠી
ઉમરાળા
સોનગઢ
પાવપુરી
આઠમ અને પાખી ના દિવસે લોકો શું કરીને ઉપાશ્રય માં બેસતા?
ચોવીયાર
પ્રોષોધોપવાસ
એકાસનું
ઉપવાસ
ત્રસ પર્યાય કોને કહે છે?
એકેન્દ્રિય ને
નિગોદને
બેઇન્દ્રિય થી પંચેન્દ્રિયને
લટ અને પીપીલ કોને કહે છે?
ઈયળ અને કીડી
મકોડો કે વંદો
મચ્છર કે ભમરો
એકેન્દ્રિય માંથી બેઇન્દ્રીય પર્યાય મળવી તે કેવું છે?
સરળ
દુર્લભ
અશક્ય (impossible )
ભમરા ને કેટલી ઇન્દ્રિય હોય છે?
એક
બે
ચાર
ઇયળ ને કેટલી ઇન્દ્રિય હોય છે? અને તે ત્રસજીવ કહેવાય કે સ્થાવર જીવ ?
બે ઇન્દ્રિય -ત્રસ જીવ
ત્રણઇન્દ્રિય -ત્રસ જીવ
ચાર ઇન્દ્રિય-ત્રસ જીવ
એકઇન્દ્રિય- સ્થાવર જીવ
