NEW
Font size
S
M
L
XL
WorksheetsKrishna Gyan
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ભગવદ ગીતા કયા મહાન ગ્રંથ માથી લેવામાં આવ્યા છે?
a)
મહાભારત
b)
વેદ
c)
ઉપનિષદ
d)
રામાયણ
2.
ગીતાજીમાં કુલ કેટલા અધ્યાય છે ?
a)
20
b)
18
c)
17
d)
19
3.
ભગવાન શ્રી સ્વામિનારાયણે આઠ સત્શાસ્ત્રમા કયા ગ્રંથની ગણના કરી છે ?
a)
ભગવદ્ પુરાણ
b)
વિદુરનીતિ
c)
ભગવદ્ ગીતા
d)
વેદ
4.
ભગવદ્ ગીતામાં કુલ કેટલા શ્લોક છે ?
a)
700
b)
878
c)
551
d)
1111
5.
કામ દોષ માથી ક્યો બીજો દોષ જન્મે છે?
a)
ઈર્ષા
b)
ક્રોધ
c)
લાલચ
d)
લોભ
6.
જીવન ના લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ શેની જરૂરિયાત છે?
a)
શ્રદ્ધા
b)
જ્ઞાન
c)
તપ
d)
ઈચ્છા
7.
આપણાં શત્રુ અને મિત્ર કોણ છે?
a)
સમય
b)
વિચારો
c)
સમાજ
d)
આપણે પોતે જ
8.
ભગવાનની શક્તિ અથવા પ્રકૃતિ કેટલી છે?
a)
8
b)
10
c)
9
d)
11
9.
મનુષ્ય નો અધિકાર કેવળ શેના પર છે?
a)
કર્મ
b)
ભક્તિ
c)
જ્ઞાન
d)
ધર્મ
10.
"કરીષ્યે વચનં તવ" આ વાક્ય કોણ બોલે છે?
a)
સુરદાસજી
b)
ભીમ
c)
અર્જુન
d)
વેદ વ્યાસજી
Reset
