NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાન્ય જ્ઞાન
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
ભારતનો કોલ કોડ કેટલો છે?
a)
૮૧
b)
૯૧
c)
૮૯
d)
૧૦૮
2.
ગોબીનું રણ ક્યાં આવેલું છે?
a)
દુબઇ
b)
રાજસ્થાન
c)
મંગોલિયા
d)
રશિયા
3.
"ઓનમ" કયા રાજ્યનો તહેવાર છે?
a)
તમિલનાડુ
b)
કેરલ
c)
આંધ્ર પ્રદેશ
d)
ઓરિસ્સા
4.
પંજાબમાં અમૃતસર શહેર વસાવનાર કોણ હતા?
a)
ગુરુ નાનક
b)
ગુરુ રામદાસ
c)
ગુરુ હરગોવિંદસિંહ
d)
ગુરુ ગોવિંદસિંહ
5.
"વાવડ " શબ્દનું શિષ્ટરૂપ આપો
a)
પરાક્રમ
b)
પવન
c)
ખાતરી
d)
સમાચાર
6.
ચિત્રમાં આપેલ ભારતના વૈજ્ઞાનિક ને ઓળખો
a)
સી.વી રામન
b)
હરગોવિંદ ખુરાના
c)
હોમી ભાભા
d)
વિક્રમ સારાભાઇ
7.
નીચેનામાંથી કઈ વિગત વિશ્વની સાત અજાયબીઓ માં આવતી નથી?
a)
માચુ પિચુ
b)
ક્રાઇસ્ટ રિડીમર
c)
સિચેન ઈત્ઝા
d)
પિરામિડ ઓફ ઇજિપ્ત
8.
સંગીત પ્રિય પ્રાણી કયું છે?
a)
સસલુ
b)
ઘોડો
c)
ડુક્કર
d)
વાંદરો
9.
ગુજરાતમાં ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે?
a)
સુરત
b)
ગાંધીનગર
c)
વડોદરા
d)
અમદાવાદ
10.
સૂર્યકિરણ માંથી કયું વિટામિન મળે છે?
a)
વિટામિન ડી
b)
વિટામીન સી
c)
વિટામીન એ
d)
વિટામિન બી
Reset
