wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SSP 20

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કોઈ તમને પૂછે : તમારો ધર્મ ક્યો ? તમે શું કહેશો?

a)

હિંદુ

b)

મુસ્લિમ

c)

ક્રિસ્ટન

d)

શીખ

2.

સર્વ સંપ્રદાયોમાં કયો સંપ્રદાય વિશિષ્ટ છે?

(a)  

3.

અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંતનો પ્રસાર કોણે કર્યો?

a)

શ્રીજી મહારાજે

b)

ક્રિષ્ના એ

c)

વિષ્ણુજીએ

d)

લક્ષ્મીજીએ

4.

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સને (a)   માં બી.એ.પી.એસ. સંસ્થાની સ્થાપના કરી.

5.

આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના - બી.એ.પી.એસ.ના સત્સંગી ક્યારે કહેવાઈએ ?

a)

ઉપાસના અને આજ્ઞા દૃઢ હોય ત્યારે.

b)

ભગવાનને માનો ત્યારે

c)

ભક્તિ કરો ત્યારે

d)

સત્સંગ કરો ત્યારે

6.

આજ્ઞા અને ઉપાસના જ ________ જવાની બે પાંખો છે.

a)

અક્ષરધામમાં

b)

મુંબઈમાં

c)

ગોવામાં

d)

ગુજરાત માં

7.

ઉપાસનામાં આપણે કેટલી વસ્તુ માનવાની છે

a)

4

b)

1

c)

2

d)

3

8.

આજ્ઞામાં આપણે કેટલી વસ્તુ કરવાની છે?

a)

8

b)

6

c)

4

d)

2

9.

કંઠી પેહેરવી એ આજ્ઞા છે કે ઉપાસના?

a)

આજ્ઞા

b)

ઉપાસના

10.

પ્રગટ સત્પુરુષને મોક્ષનું દ્વાર માનવું એ આજ્ઞા છે કે ઉપાસના?

a)

આજ્ઞા

b)

ઉપાસના

11.

પ્રગટ સત્પુરુષને મોક્ષનું દ્વાર માનવું એ આજ્ઞા છે કે ઉપાસના?

a)

આજ્ઞા

b)

ઉપાસના

12.

કુસંગત્યાગ એ આજ્ઞા છે કે ઉપાસના?

a)

આજ્ઞા

b)

ઉપાસના

13.

જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ,

આપ્યું શ્રીજી મહારાજે, ______ જ્ઞાનમ્

a)

પંચતત્વ

b)

ચારતત્વ

c)

ત્રીતત્વ

d)

દ્વીતત્વ

14.

સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ...

આત્મા ને (a)   , બ્રહ્મ અને પરબ્રહ્મ...

15.

હું ધર્મથી ___ છું. બી.એ. પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાચી છું. શ્રીજી મહારાજનો _________છું. મહંતસ્વામી મહારાજનો શિષ્ય છું.

a)

હિંદુ , આશ્રિત

b)

આશ્રિત, હિંદુ

c)

હિંદુ , હિંદુ

d)

આશ્રિત , આશ્રિત