Font size
Worksheetsરાષ્ટ્રધ્વજ
Total questions: 10
Worksheet time: 5mins
રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ તૈયાર કરનાર ક્રંતિકારી કોણ હતા?
ભીખાઇજી કામા
ભીખાજી કામ
સરદાર પટેલ
જવાહરલાલ નહેરુ
વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો ?
૨૨ જુલાઇ ૧૯૩૭
૨૨ જુલાઇ ૧૯૪૭
૨૩ જુલાઇ ૧૯૪૭
૧૩ જુલાઇ ૧૯૫૦
રાષ્ટ્રયધ્વજની પહોળાઇ અને લંબાઈનું માપ કેટલું છે ?
૨:૨
૩:૩
૨:૩
૩:૨
વંદેમાતરમ્ ગીત રચયિતા કોણ હતા
બંકિમ ચંદ્ર
બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાય
સરદાર પટેલ
ભીખાઇજી કામા
રાષ્ટ્રયધ્વજ વચ્ચે આવેલા આરા શુ સૂચવે છે.
૨૪ આરા
૨૪ ક્લાક
૨૪ સેકન્ડ
૨૪ મિનિટ
ત્રિરંગાને રાષ્ટ્રયધ્વજ તરીકે કયા અધિવેશન અપનાવ્યો ?
પંજાબ અધિવેશન
લાહોર અધિવેશન
હરિયાણા અધિવેશન
દિલ્હી અધિવેશન
રાષ્ટ્રયધ્વજ વચ્ચે રહેલ આરાનો રંગ કેવો છે.
લાલ
કેસરી
લીલો
ભૂરો
રાષ્ટ્રયધ્વજમાં રહેલ કેસરી રંગ શું સૂચવે છે.
બલિદાન અને ક્રાંતિ
શાંતિ અને પવિત્રતા
હરિયાળી અને સમ્રુધ્ધિ
દાન
રાષ્ટ્રયધ્વજમાં રહેલ સફેદ રંગ શું સૂચવે છે.
બલિદાન અને શક્તિ
શાંતિ અને પવિત્રતા
હરિયાળી અને સમ્રુધ્ધિ
બલિદાન
રાષ્ટ્રયધ્વજમાં રહેલ લીલો રંગ શું સૂચવે છે.
બલિદાન અને શક્તિ
શાંતિ અને પવિત્રતા
હરિયાળી અને સમ્રુધ્ધિ
બલિદાન
