Worksheetsગુજરાત રાજયની માહિતી
Total questions: 10
Worksheet time: 5mins
ગુજરાત ના મુખ્યમંત્રી નું નામ શું છે?
વિજયભાઈ રૂપાણી
નિતિનભાઈ પટેલ
નરેન્દ્રમોદી
આનંદીબેન પટેલ
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી નું નામ શું છે?
આર.સી.ફળદુ
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
નિતિનભાઈ પટેલ
સૌરભ પટેલ
ગુજરાત રાજયના ઊર્જામંત્રી નું નામ શું છે?
કૌશિક પટેલ
પ્રદીપસિંહ જાડેજા
નિતિનભાઈ પટેલ
સૌરભ પટેલ
ગુજરાત રાજયના મહેસુલમંત્રી નું નામ શું છે?
જયેશ રાદડિયા
દિલીપકુમાર ઠાકોર
કૌશિકકુમાર પટેલ
સૌરભ પટેલ
ગુજરાત રાજ્યના નાણામંત્રી નું નામ શું છે?
નિતિનભાઈ પટેલ
સૌરભ પટેલ
આર.સી.ફળદુ
ગણપતભાઈ વસાવા
ગુજરાત રાજ્યના કૃષિમંત્રી નું નામ શું છે?
આર.સી.ફળદુ
પ્રદીપસિંહ જાડેજા
ગણપતભાઈ વસાવા
કુંવરજી બાવળીયા
ગુજરાત રાજ્યના પાણીપુરવઠા મંત્રી નું નામ શું છે?
દિલીપભાઇ ઠાકોર
જવાહરભાઈ ચાવડા
કુંવરજી બાવળીયા
ઈશ્વરભાઇ પરમાર
ગુજરાત રાજ્યના પ્રવાસનમંત્રી નું નામ શું છે?
જવાહરભાઈ ચાવડા
જયેશ રાદડિયા
પ્રદીપસિંહ જાડેજા
નિતિનભાઈ પટેલ
ગુજરાત રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી નું નામ શું છે
બચુભાઈ ખાબડ
ગણપતભાઈ વસાવા
ઈશ્વરભાઇ પટેલ
વાસણભાઈ આહિર
ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી નું નામ શું છે?
દિલીપભાઇ ઠાકોર
યોગેશ પટેલ
કિશોરભાઇ કાનાણી
વાસણભાઈ આહિર
