NEW
Font size
WorksheetsSsp12
Total questions: 14
Worksheet time: 7mins
શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે,' એ વાત આપણને કોણ સમજાવી શકે ?
ગુણાતીતાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
શુકાનંદ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામીનું મુખ્ય કાર્ય એ જ હતું કે સૌને _________ નો સર્વોપરી નિશ્ચય કરાવવો.
શ્રીજી મહારાજ
રામજી
કૃષ્ણજી
ગોવિંદજી
________ નામના મહાન સદગુરુ પરમહંસ રામાનંદ સ્વામીને મળેલા હતા.
આત્માનંદ સ્વામી
આદ્વેતાનંદ સ્વામી
શુકાનંદ સ્વામી
છેલ્લી અવસ્થામાં આત્માનંદ સ્વામી વાગડ નજીક ________ ગામે રહેતા હતા.
અણીયાળી
ગઢડા
સારંગપુર
અમદાવાદ
પ્રસંગમાં આત્માનંદ સ્વામી ની ઉંમર કેટલા વર્ષ હતી?
114
115
116
117
કોના મનમાં પ્રશ્ન રહેતો કે, 'મારામાં શું ખામી હશે કે શ્રીજી મહારાજ મને અક્ષરધામમાં લઈ જતા નથી !'
આત્માનંદ સ્વામીના
ગુણાતીતાનંદ સ્વામીના
સુકાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
આત્માનંદ સ્વામી ને મળવા કોણ આવ્યા હતા?
ગુણાતતાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
શ્રીજી મહારાજ
કોઈ નઈ
કોણે પોતાની મૂંઝવણ ગુણાતીતાનંદ સ્વામીને રજૂ કરી ?
આત્માનંદ સ્વામી
દિવ્યેશવર સ્વામી
દિવ્યકિષોર સ્વામી
'જુઓ, તમારા વર્તનમાં
તો કોઈ જ કસર નથી, પણ સમજણમાં કસર રહી જતી હશે' - આ વાક્ય કોણ બોલે છે?
ગુણાતતાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
રામદાસ સ્વામી
દેવેન્દ્રભાઈ
બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ભક્તિનો અધિકાર મળતો નથી એ શેના સંબંધિત વાતો છે?
આજ્ઞા
ઉપાસના
ભક્તિ
મુકિત
કોના સત્સંગથી ભાઈ આત્માનંદ સ્વામીને શ્રીજી મહારાજના સ્વરૂપનો દૃઢ નિશ્ચય થઈ ગયો?
ગુણાતીતાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
રાહુલદાસ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામી ન મળ્યા હોત, તો કોને બીજો જન્મ લેવો પડત.'
આત્માનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
દિવ્યકિશોર સ્વામી
રાહુલદાસ સ્વામી
બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એટલે શું?
અક્ષરપુરુષોત્તમ ઉપાસના
અક્ષરપુરુષોત્તમ આજ્ઞા
અક્ષરપુરુષોત્તમ ભક્તિ
અક્ષરપુરુષોત્તમ સેવા
આજના સમયમાં મન, કર્મ અને વચને શું કરીશું, તો આપણું અક્ષરધામ પાક્કુ ?
સત્સંગ
સેવા
રમત
મસ્તી
