wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ssp10

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કોના દરબારમાં ૪૦ ચૂલાઓ ગળાયા હતા?

a)

સુરાખાચર

b)

લાડુબા

c)

દાદાખાચર

d)

ઉમંગ ભગત

2.

કયા ગામનો શાકોત્સવ સંપ્રદાયમાં ખૂબ જ પ્રચલિત છે?

a)

લોયા

b)

ગઢડા

c)

સારંગપુર

d)

અટલાદરા

3.

શું પહેરી શ્રીજી મહારાજ પધાર્યા?

a)

પોતડી

b)

કુર્તો

c)

ઝભ્ભા

d)

કેડિયું

4.

________ના તાપને લીધે પરસેવો નીતરતો હતો.

a)

ચૂલા

b)

આગ

c)

સૂરજ

5.

હળદર અને મરચાંવાળા હાથ શ્રીજી મહારાજ _______ પર જ લૂછતા હતા.

a)

પોતડી

b)

ઝભ્ભા

c)

કપડું

d)

કેડિયું

6.

લોયામાં કેટલા હરિભક્તોનો સંઘ આવ્યો?

a)

100

b)

150

c)

200

d)

250

7.

કાશિદાસ કયાં ગામ ના હતા?

a)

બોચાસણ

b)

સારંગપુર

c)

લોયા

d)

અટલાદરા

8.

કોણ શ્રીજી મહારાજની દિવ્ય મૂર્તિનાં દર્શન કરતાં દંડવત્ કરવા લાગ્યા?

a)

કાશિદાસ

b)

કાનદાસ

c)

સુરાખાચાર

d)

દાદાખાચર

9.

‘મોટા! કોને દંડવત્ કરો છો ?-આ વાક્ય કોણ બોલે છે ?

a)

કાનદાસ

b)

કાશીદાસ

c)

રામભગત

d)

જયભગત

10.

‘સ્વામી ! કોઈ મનુષ્ય ગંગાજીને કાંઠે આવે ને તરસ્યો જાય તે કેવો કહેવાય ?'- આ વાક્ય શ્રીજી મહારાજ કોને કહે છે ?

a)

મુક્તાનંદ સ્વામીને

b)

સુકાનંદ સ્વામીને

c)

ગુણાતીતાનંદ સ્વામીને

d)

અદ્વેતાનંદ સ્વામીને

11.

કોને શ્રીજી મહારાજનું દિવ્ય સ્વરૂપ દેખાયું?

a)

કાનદાસ

b)

કાસિદાસ

12.

કાનદાસ ! ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રગટે, ત્યારે મનુષ્ય જેવા જ દેખાય. પોતાની દિવ્યતા છુપાવી જ રાખે, પણ જે ભક્ત હોય તે ભગવાનને ઓળખી લે. માટે ભગવાનના સ્વરૂપમાં ક્યારેય મનુષ્ય ભાવ ન લાવવો.' - આ વાક્ય કોણ બોલે છે ?

a)

મુક્તાનંદ સ્વામી

b)

સુકાનંદ સ્વામી

c)

ગુણાતીતાનંદ સ્વામી

d)

ગોપાળાનંદ સ્વામી

13.

ભગવાન અને ગુણાતીત સંતની દરેક મનુષ્ય લીલામાં પણ દિવ્યભાવ રહે, તે મોટામાં મોટી __________.

a)

સાધના

b)

ભક્તિ

c)

પ્રાર્થના

d)

પુરુષાર્થ

14.

જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, સુખ, દુ:ખ, ભય, નિર્ભય, ભૂખ, તરસ, નિદ્રા, પક્ષપાત... ઈત્યાદિક સ્વભાવ (હોય ) છે; તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. પણ જે બુદ્ધિવાન હોય તેને દિવ્યતા દેખાય છે.' - આ કયાં વચનામૃતમાં જણાવવામાં આવ્યું છે?

a)

પંચોળાના ચોથા

b)

પંચોળાના પાચમાં

c)

પંચોળાના છઠ્ઠા

d)

પંચોળાના સાતમા

15.

કાનદાસ કયાં ગામના હતા?

a)

બુવાના

b)

સારંગપુરના

c)

ગઢડાના

d)

લોયાના