Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

૬ ઢાળા - ઢાળ ૩ ગાથા ૧-૫

Total questions: 22

Worksheet time: 22mins

Name
Class
Date
1.

આત્મા નુ હિત શેમાં છે ?

a)

દુઃખી રેહવા માં

b)

સંસાર માં

c)

સ્વર્ગ માં

d)

સુખ પ્રાપ્ત કરવા માં

2.

તે સુખ કેવું છે ?

a)

આકુળતા રહિત

b)

આકૂળતા સહિત

c)

નીરાકુળત રહિત

3.

આકુળતા ક્યાં નથી ?

a)

સ્વર્ગ માં

b)

નરક માં

c)

મોક્ષ માં

d)

મંદિર માં

4.

સુખ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ?

a)

પુણ્ય કરવા જોઈએ

b)

મોક્ષમાર્ગ માં લાગવું જોઈએ

c)

પાપ કરવા જોઈએ

d)

સ્વાધ્યાય કરવો

5.

મોક્ષ નો માર્ગ કેટલા પ્રકારે છે ?

a)

નિશ્ચય

b)

વ્યવહાર

c)

૨ નિશ્ચય અને વ્યવહાર

d)

૨ સામાન્ય અને વિશેષ

6.

સત્ય અર્થાત્ _________

a)

નિશ્ચય

b)

વ્યવહાર

c)

વિકલ્પ

7.

મોક્ષમાર્ગ ક્યો છે ?

a)

દયા દાન વ્રત તપ

b)

મિથ્યા દર્શન

c)

સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર ની એકતા પૂર્વક આત્મા અનુભવ

d)

પૂજા ભક્તિ

8.

નિશ્ચય મોક્ષમાર્ગ નું નિમિત્ત કારણ શું છે ?

a)

વ્યવહાર મોક્ષમાર્ગ

b)

અશુભ ભાવ

c)

દયા દાન

d)

સ્વાધ્યાય

9.

નિશ્ચય સમ્યક્ દર્શન કોને કહે છે ?

a)

જૈન માં જન્મે

b)

દ્રવ્ય લિંગી

c)

શુભ ભાવ

d)

પર દ્રવ્ય થી ભિન્ન પોતા માં રુચિ

10.

પોતાના આત્મા ને જાણવો તે ?

a)

સમ્યક્ દર્શન

b)

સમ્યક્ જ્ઞાન

c)

સમ્યક્ ચારિત્ર

d)

મિથ્યા દર્શન

11.

આત્મા સ્વરૂપ માં લીનતા અથવા રમણતા કોને કહે છે ?

a)

સમ્યક્ દર્શન

b)

સમ્યક્ જ્ઞાન

c)

સમ્યક્ ચારિત્ર

12.

બહિરત્મા અંતરાત્મા પરમાત્મા કોણા ભેદ છે ?

a)

પુદ્ગલ ના

b)

જીવ ના

c)

દ્રવ્ય ના

d)

જ્ઞાન ના

13.

દેહ અને જીવ ને એક ગણે તે કોણ છે ?

a)

બહિરાત્મા મિથ્યાદૃષ્ટિ

b)

સમ્યક્ દૃષ્ટિ

c)

જ્ઞાની

d)

અંતરાત્મા

14.

આત્મા ને પર વસ્તુ થી જુદો જાણે તે કોણ ?

a)

બહિરાત્મા

b)

અંતરાત્મા

c)

મિથ્યા દૃષ્ટિ

15.

અંતરાત્મા ના કેટલા પ્રકાર છે

a)

૩

b)

૫

c)

૨

d)

૪

16.

જઘન્ય અંતરાત્મા કોણ છે

a)

મુનિરાજ

b)

કેવલી

c)

અવિરત સમ્યક્ દ્રષ્ટિ

d)

અરિહંત

17.

અંતરંગ અને બહિરંગ પરિગ્રહ રહિત કોણ હોય ?

a)

દિગંબર મુનિ

b)

શ્રાવક

c)

મિથ્યા દૃષ્ટિ

d)

બહિર આત્મા

18.

મધ્યમ અંતરાત્મા કોણ છે ?

a)

સમ્યક્ દ્રષ્ટિ

b)

કેવલી

c)

મુનિ

d)

૨ કષાય ના અભાવ સહિત ૫ ગુણાસ્થાન વર્તી શ્રાવક

19.

જેમણ પૂર્ણ સ્વભાવ ની પ્રાપ્તિ કરી છે તે કોણ છે ?

a)

પરમાત્મા

b)

અંતરાત્મા

c)

બહિરાત્મા

20.

પરમાત્મા ના કેટલા પ્રકાર છે ?

a)

સકલ

b)

નિકલ

c)

બન્ને

21.

સકલ પરમાત્મા કોણે કહે છે ?

a)

સિદ્ધ ભગવાન ને

b)

અરિહંત ભગવાન ને

c)

શ્રાવક ને

d)

મુનિરાજ ને

22.

સિદ્ધ ભગવાન ને શું કહે છે ?

a)

સકલ પરમાત્મા

b)

નિકલ પરમાત્મા

c)

અંતરાત્મા

d)

ઉત્તમ અંતરાત્મા