NEW
Font size
WorksheetsHanuman Jayanti Quiz
Total questions: 25
Worksheet time: 8mins
હનુમાન ચાલીશામાં કેટલા પદો છે.
42
40
45
50
હનુમાન જયંતિ ક્યારે ઉજવાય છે.
ચૈત્ર સુદ પુનમ
ચૈત્ર વદ પુનમ
ચૈત્ર સુદ તેરસ
ચૈત્ર સુદ અગિયારસ
નીચેનામાથી કયું એક નામ હનુમાનજીનું નથી
મારૂતીનંદન
સંકટમોચન
સવ્યસાચી
પવનપુત્ર
ઇન્દ્ર ભગવાનના વજ્ર પ્રહારથી હનુમાનજીનું કયું અંગ તૂટી ગયું હતું.
દાઢી
નાક
છાતી
કાન
હનુમાનજીનું મુખ્ય શસ્ત્ર કયું છે
ભાલો
તલવાર
ગદા
ચક્ર
હનુમાનજી એ કયા દેવના અંશ અવતાર છે
બ્રહ્મા
વિષ્ણુ
શિવ
ઇન્દ્ર
હનુમાનજીના માતાનું નામ શું છે.
અંજની
કેસરી
અહલ્યા
મારૂતિ
હનુમાનજી જ્યારે સૂર્યને ફળ સમજીને ગળી રહ્યા હતા ત્યારે તેમના પર કોણે પ્રહાર કર્યો હતો.
ઇન્દ્ર દેવ
વાયુ દેવ
અગ્નિદેવ
શિવ
હનુમાનજી જડીબુટ્ટી માટે કયા પર્વતને ઊચકીને લાવ્યા હતા.
નિલગિરી
ગોવર્ધન
હિમાલય
દ્રોણગીરી
રામાયણના કયા કાંડમાં હનુમાનજી સૌ પ્રથમવાર ભગવાન શ્રીરામને મળ્યા હતા.
સુંદરકાંડ
અરણ્યકાંડ
ક્રિષકિંધાકાંડ
ઉત્તરકાંડ
હનુમાનજીને પોતાનામા રહેલ અદમ્ય શક્તિની ઓળખ કોણે કરાવી.
જટાયું
સુગ્રીવ
લક્ષ્મણ
જાંબૂવન
મહાભારતના યુદ્ધમાં હનુમાનજી કોની ધજા પર બિરાજમાન હતા.
યુધિષ્ઠિર
અર્જુન
દુર્યોધન
કર્ણ
હનુમાનજી સૌ પ્રથમવાર માતા સીતાજીને ક્યાં મળ્યા હતા.
વૃંદાવન
અશોકવન
સુંદરવન
પુષ્પવન
હનુમાનજી અને શ્રીરામ કઈ નદીના કાંઠે મળ્યા હતા.
કાવેરી
યમુના
પંપા
ક્રિષ્ના
હનુમાનજીના પિતા કોણ હતા
સૂર્યદેવ
વાયુદેવ
અગ્નિદેવ
જળદેવ
હનુમાનજીની મુખ્ય ભૂમિકા કયા ગ્રંથમાં વર્ણવેલ છે
મહાભારત
રામાયણ
ઉપનિષદ
વેદ
મારુતિનંદન એટલે .......
હવા નો પુત્ર
અગ્નિ નો પુત્ર
પાણી નો પુત્ર
ઇન્દ્ર નો પુત્ર
હનુમાન ચાલીસા કોણે રચેલ છે.
તુલસીદાસ
તુકારામ
કાલિદાસ
વાલ્મીકિ
હનુમાનજી એ ભગવાન શંકરના કેટલામાં અવતાર છે.
10
11
12
13
હનુમાનજીને કયા ભગવાનના સેવક તરીકે ઓળખવામાં આવે છે.
શિવ
વિષ્ણુ
શ્રી રામ
ગણેશ
કયા રાક્ષસે લંકામાં કૂદકો મારતી વખતે હનુમાનજીનો માર્ગ અવરોધવાનો પ્રયાસ કર્યો હતો
સુરસા
લંકીની
તારકા
તાતકા
સમુદ્ર પાર કરી લંકામાં કૂદકો મારતી વખતે હનુમાનજીના માર્ગમાં કયો પર્વત આવે છે
મંદરાચલ
નાગ
નિલગિરી
દ્રોણગિરિ
હનુમાન ચાલીશાના પદો ...............માં લખાયેલ છે,
દુહા
ચૌપાઈ
અષ્ટક
છંદ
હનુમાન ચાલીસા મુજબ સૂર્ય કેટલો દૂર છે.
કોટિ યોજન
જુગ સહસ્ત્ર યોજન
દસ લાખ કિમી
એક લાખ કિમી
હનુમાન ચાલીસા પરથી આપેલ પંક્તિ પૂર્ણ કરો,
શંકર સુવન .......... તેજ પ્રતાપ મહા જગ બંદન.
બજરંગી
પવનકુમાર
અંજનીપુત્ર
કેસરીનંદન
