wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વચનામૃત 35

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ગ.મ. ૩૫ મું વચનામૃત શ્રીજીમહારાજે કયા સ્થળે બિરાજમાન થઈને કહ્યું છે?

a)

લક્ષ્મીવાડીમાં

b)

જારની ખાણ ઉપર

c)

પોતાના ઉતારામાં

2.

આ વચનામૃતનો ઉપદેશ કયા સમયે થયો છે?

a)

વહેલી સવારે

b)

સૂર્યોદય સમયે

c)

સાંજકાળે

3.

આત્મદર્શન કોને થાય છે?

a)

જ્ઞાની હોય તેને

b)

ભક્ત હોય તેને

c)

સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને

4.

આત્મદર્શન માટે શું કરવું?

a)

આત્મવિચાર કરવો

b)

ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું

c)

ગુરુની સેવા કરવી

5.

શ્રીજીમહારાજે આ વચનામૃતમાં ધર્મ પાલન, લીલા ચરિત્ર ગાન, નામસ્મરણ અને ઉપાસનાને ક્યાં ઉપાયથી સરળ ગણાવ્યું?

a)

તુંબડા બાંધીને સમુદ્ર તરવો

b)

વહાણમાં બેસીને સમુદ્ર તરવો

c)

બીજાની મદદથી સમુદ્ર તરવો

6.

આત્મદર્શનથી કલ્યાણ થવું એ કયા ઉપાયથી કઠણ ગણાવ્યું છે?

a)

પોતાના બળથી સમુદ્ર તરી જવો

b)

તુંબડા બાંધીને સમુદ્ર તરી જવો

c)

વહાણમાં બેસીને સમુદ્ર તરી જવો

7.

આત્મજ્ઞાનની વાર્તાનું મુખ્ય પ્રયોજન શું બતાવ્યું છે?

a)

આત્મ સાક્ષાત્કાર

b)

દેહ અને દેહના સંબંધીને વિષે પ્રીતિ ન રહે

c)

પરમાત્માનું દર્શન

8.

ઞાનની વાર્તાનું મુખ્ય પ્રયોજન શું બતાવ્યું છે?

a)

આત્મ સાક્ષાત્કાર

b)

દેહ અને દેહના સંબંધીને વિષે પ્રીતિ ન રહે

c)

પરમાત્માનું દર્શન

9.

“મન હોય ચંગા તો કથરોટમાં ગંગા” એ વાર્તા કેવી છે?

a)

ખૂબ સારી છે

b)

સાચી વાત છે

c)

ખોટી વાત છે

10.

ધર્મપાલન માટે ગૃહસ્થને કયો નિયમ રાખવો ફરજિયાત ગણાવ્યો છે?

a)

મા-બોન-દીકરી સાથે એકાંતમાં ન બેસવું

b)

ઉપવાસ-વ્રત કર્યા કરવા

c)

આહાર-વિહારમાં છૂટછાટ રાખવી

11.

કલ્યાણને અર્થે ચાર વાનામાંથી નીચેના માંથી કયું એક નથી?

a)

ઉપાસના કરવી

b)

નામ સ્મરણ કરવું

c)

પગયાત્રા કરવી

d)

પોતાના ધર્મમાં રહેવું

12.

અંતકાળે શાનું ચિંતવન થાય તો જીવ જરૂર ભગવાનના ધામને પામે?

a)

સગા સંબંધીઓનું

b)

આત્મજ્ઞાનનું

c)

ભગવાનના લીલા ચરિત્રોનું

13.

શ્રીજીમહારાજે સ્વરૂપાનંદ સ્વામી સાથે કઈ વાર્તા કરવાથી દુઃખ નિવૃત્તિ થઈ?

a)

લીલા ચરિત્ર અને નામ સ્મરણની

b)

આત્મજ્ઞાનની

c)

મંદવાડની

14.

કલ્યાણને અર્થે ચાર વાનાની દૃઢતા થાય તે માટે શ્રીજીમહારાજે ક્યા ગ્રંથોનું અતિશય પ્રતિપાદન કરેલું છે?

a)

૧૮ પુરાણોનું

b)

ચારેય વેદોનું

c)

શ્રીમદ ભાગવત આદિક ૮ સત્શાસ્ત્રોનું

15.

એકમાત્ર ધર્મ રાખીને કલ્યાણ થવું તે કેવું ગણાયું છે?

a)

વહાણમાં બેસીને સમુદ્ર કરવા જેવું

b)

તુંબડા બાંધીને સમુદ્ર તરવા જેવું

c)

માથે પાણો લઈને સમુદ્ર કરવા જેવું

16.

ધર્મ છોડીને કલ્યાણ ઈચ્છે તેને કેવો જાણવો?

a)

ચંડાળ જેવો

b)

મૂર્ખ જાણવો

c)

આસુરી જાણવો

17.

કોના કાવ્ય-કીર્તન ગાવા અને સાંભળવા?

a)

કબીરના

b)

અખાના

c)

મુક્તાનંદ સ્વામીના

18.

કોના કાવ્ય-કીર્તન ન ગાવા અને ન સાંભળવા?

a)

કબીર અને અખાના

b)

મુક્તાનંદ સ્વામી આદિક સાધુના

c)

મીરા અને નરસિંહ મહેતાના

19.

કોના કાવ્ય-કીર્તન ન ગાવા અને ન સાંભળવા?

a)

કબીર અને અખાના

b)

મુક્તાનંદ સ્વામી આદિક સાધુના

c)

મીરા અને નરસિંહ મહેતાના

20.

શ્રીજીમહારાજે પોતાના વચનને કેવી રીતે સ્વીકારવાની આજ્ઞા આપી?

a)

મસ્તક નમાવીને અને પ્રણામ કરીને

b)

પગે પડીને સમ ખાઈને પ્રતિજ્ઞા કરીને

c)

પોતાની બાહેધરી આપીને

21.

શ્રીજીમહારાજે હરિભક્તોને પ્રતિજ્ઞા કરાવ્યા પછી કોની પાસે સમ ખવડાવ્યા?

a)

આચાર્ય મહારાજને

b)

બાઈઓને

c)

નાના પરમહંસોને