wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Quiz for Sabha Round 2

Total questions: 25

Worksheet time: 19mins

Name
Class
Date
1.

સ્વામિનારાયણ ભગવાન એ પોતે કયો ગ્રંથ લખ્યો?

a)

વચનામૃત

b)

સત્સંગી જીવન

c)

હરિ લીલામૃત

d)

શિક્ષપત્રિ

2.

ઊંધિયું બનાવા માટે કયું શાકભાજી નથી વપરાતું

a)

બટાકા

b)

કોળું

c)

રતાળું

d)

કંકોડા

3.

કોરોના વાઇરસ કયા શહેરમાંથી ફેલાયો?

a)

ચીન

b)

ઇટાલી

c)

વુહાન

d)

સ્પેન

4.

મોદીજીએ કેટલા રૂપિયાનું છેલ્લું રાહત પેકેજ જાહેર કર્યું?

a)

૨૦ લાખ કરોડ

b)

૧ કરોડ ૨૦ લાખ

c)

૨૦ હજાર કરોડ

d)

૧ કરોડ ૨૦ હજાર લાખ

5.

શ્રીજીમહારાજના કૂલ કેટલા ભાઈઓ હતા

a)

b)

c)

d)

એક પણ નહિ

6.

આમાંથી કોણ ઘનશ્યામ મહારાજના નાનપણના મિત્ર છે

a)

રઘુનંદન

b)

માધવ

c)

પ્રાગ

d)

બધા જ છે

7.

ગૂ.પ.પૂ. સ્વામીશ્રીનું પ્રગટ્યા સ્થાન કયું છે?

a)

દદુકા

b)

વાસણ

c)

ગઢડા

d)

જેતલપુર

8.

“નરેન્દ્ર” આ નામ કોનું હતું?

a)

રામકૃષ્ણ પરમહંસ

b)

સ્વામી વિવેકાનંદ

c)

નરેન્દ્ર મોદી

d)

b) અને c) બન્ને

9.

નિષ્ફળતા એજ સફળતાની ચાવી છે. આ વાક્ય કોનું છે?

a)

ડૉ. ભીમરાવ આંબેડકર

b)

નરેન્દ્ર મોદી

c)

અબ્રાહમ લિંકન

d)

એ.પિ.જે. અબ્દુલ કલામ

10.

આ કોણ છે ઓળખો

a)

ઘનશ્યામ દાદા

b)

ધનવંતરાઈ દાદા

c)

શાંતિ દાદા

d)

બાબુ દાદા

11.

આ કોણ છે એ ઓળખો

a)

અશોક અબાસણા

b)

પ્રવીણ અબાસણા

c)

રાજુભાઈ અબાસણા

d)

દિનકર અબાસણા

12.

આ કોણ છે એ ઓળખો

a)

લલીતા બા

b)

અનસોયા બા

c)

કાશી બા

d)

રંજન બા

13.

આમાંથી ગીતાબેન ઈસલાણીયાને ઓળખો

a)
b)
c)
d)
14.

આમાંથી ધરણીધર દાદાને ઓળખો

a)
b)
c)
d)
15.

આ કીર્તનને ઓળખો

a)

મારા વાલજી સુ વાલાપ દીસે રે

b)

જીવું છૂ રસીલા તારા

c)

અલબેલા જી મારે ઓરડે રે આવો ને અલબેલા

d)

મને પ્યારી લાગે મૂર્તિ તમારી

16.

આ કીર્તન ઓળખો

a)

મારા વાલજી સુ વાલાપ દીસે રે

b)

મને પ્યારી લાગે મૂર્તિ તમારી

c)

પેહરી નેપૂર ચાલતા કંદોરે

d)

જીવું છૂ રસીલા તારા

17.

આ કીતન ઓળખો

a)

મારા વાલજી સુ વાલાપ દીસે રે

b)

મને પ્યારી લાગે મૂર્તિ તમારી

c)

પેહરી નેપૂર ચાલતા કંદોરે

d)

જીવું છૂ રસીલા તારા

18.

આ કીર્તન ઓળખો

a)

અલબેલા જી મારે ઓરડે રે આવો ને અલબેલા

b)

મારા વાલજી સુ વાલાપ દીસે રે

c)

મને પ્યારી લાગે મૂર્તિ તમારી

d)

પેહરી નેપૂર ચાલતા કંદોરે

19.

આ કીર્તન ને ઓળખો

a)

તમારી મૂર્તિ વિના મારા નાથ રે

b)

મને પ્યારી લાગે મૂર્તિ તમારી

c)

પેહરી નેપૂર ચાલતા કંદોરે

d)

અલબેલા જી મારે ઓરડે રે આવો ને અલબેલા

20.

કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ કયો છે?

a)

અમેરિકા

b)

ચીન

c)

ભારત

d)

રશિયા

21.

વડાપ્રધાન મોદી ના પિતાનું નામ શું છે?

a)

ઇન્દ્રવદન મોદી

b)

લક્ષ્મણ દાસ

c)

દામોદર દાસ

d)

મહેન્દ્ર મોદી

22.

નીલકંઠ વર્ણીની જેતલપુરમાં "માં" તરીકે સેવા કોને કરી?

a)

દેવુબા

b)

લાડુબા

c)

ગંગામાં

d)

જીવુંબા

23.

વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમમાં વન-ડે કેપ્ટન કોણ છે?

a)

રોહિત શર્મા

b)

વિરાટ કોહલી

c)

શિખર ધવન

d)

અજીંક્યે રહાણે

24.

લાલુપ્રસાદ યાદવ ના પત્નીનું નામ જણાવો

a)

શાંતા દેવી

b)

રાબડી દેવી

c)

કાંતા દેવી

d)

નથી દેવી

25.

અત્યારે તમે કઈ એપ્લીકાસનથી ક્વીઝ રમી રહ્યા છો

a)

ક્વીઝીઝ

b)

કહૂટ

c)

ઝૂમ

d)

ગૂગલ મીટ