wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

V G.A. - 1 & SV - 111 TO 115

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ગઢડામાં કોનો દરબાર છે ?

a)

જીવાખાચર

b)

વસ્તાખાચર

c)

દાદાખાચર

d)

સુરાખાચર

2.

મહારાજે કંઠને વિષે કયા પુષ્પનો હાર ધારણ કર્યો છે ?

a)

મોગરા

b)

ગુલાબ

c)

ચંપા

d)

ડોલર

3.

દેશકાળાદિકના કેટલા પ્રકાર છે ?

a)

b)

c)

d)

4.

વૈરાગ્ય રાખવાથી શું લાભ થાય ?

a)

ભગવાનની મૂર્તિમાં હેત રહે નહીં

b)

ભગવાનની મૂર્તિનું સુખ ન આવે

c)

ભાગવાનની મૂર્તિમાં ધ્યાન ન રહે

d)

ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર ખોટ થઈ જાય

5.

આત્મનિષ્ઠા રાખવાથી શો લાભ થાય છે ?

a)

માયિક સુખ આવે છે

b)

માયિક દુખ આવે છે

c)

માયિક જે સુખ ને દુખ ખોટા થઈ જાય છે

d)

માયિક સુખ ખોટું થઈ જાય છે

6.

જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તે સમાધિમાં હોય ત્યાં સુધી સુખી હોય પણ જ્યારે સમાધિમાંથી બહાર આવે ત્યારે કોની પેઠે વર્તે ?

a)

સુકમુનિની પેઠે

b)

નારાયણદાસની પેઠે

c)

દેવરામ ભક્તની પેઠે

d)

પ્રભાશંકરની પેઠે

7.

નારાયણદાસ કેવા સંત હતા ?

a)

ગુસ્સાવાળા

b)

સરળ

c)

ભલાભોળા

d)

સમાધિનિષ્ઠ

8.

જેતલપુરમાં સમૈયા પ્રસંગે શ્રીહરીને ગઢપુરથી તેડવા માટે મુક્તાનંદ સ્વામીએ કોને મોકલ્યા હતા ?

a)

નારાયણદાસને

b)

શુકમુનિને

c)

પ્રભાશંકરને

d)

દેવરામ ભક્તને

9.

શ્રીજીમહારાજ સંતોને શું આપતા હતા ?

a)

લાડવો

b)

પુષ્પ

c)

ડગલી

d)

બરફી

10.

નારાયણદાસે પોતાની ડગલી કયા ફેકી દીધી ?

a)

પાણીમાં

b)

કચરામાં

c)

કૂવામાં

d)

ઉકરડામાં

11.

ભગવાનના ભક્ત હોય તેને ભગવાનને વિષે કેવું અંગ હોય ?

a)

હેતનું

b)

સેવાનું

c)

ભક્તિનું

d)

સમજણનું

12.

શ્રીજીમહારાજે વચનામૃતમાં જ્ઞાનના અંગવાળા કેટલા ભક્ત કહ્યા છે ?

a)

b)

c)

d)

13.

મહારાજે ફૂલદોલ ઉત્સવ કઈ જગ્યાએ ઉજવ્યો ?

a)

સારંગપુર

b)

ગઢડા

c)

વરતાલ

d)

પંચાળા

14.

મહારાજે ફૂલદોલ ઉત્સવ ક્યારે કર્યો ?

a)

સંવત ૧૮૭૭

b)

સંવત ૧૮૭૯

c)

સંવત ૧૮૭૮

d)

સંવત ૧૮૭૬

15.

દેવરામ ભક્ત કયા ગામના હતા ?

a)

ભુજ

b)

ભચાવ

c)

પીપળાવ

d)

પંચાળા

16.

મહારાજે ડભાણમાં યજ્ઞ ક્યારે કર્યો હતો ?

a)

સંવત ૧૮૬૬

b)

સંવત ૧૮૬૫

c)

સંવત ૧૮૬૪

d)

સંવત ૧૮૬૩

17.

શ્રીજીમહારાજે સર્વે આશ્રિતોને શેની આજ્ઞા કરી ?

a)

શિક્ષાપત્રીની

b)

વચનામૃતની

c)

સ્વામીનીવાતની

d)

રોજ મંદિરે દર્શન કરવાની

18.

જ્યારે શિક્ષાપત્રી ન વંચાણી હોય અથવા શ્રવણ ન થયું હોય અથવા પૂજા ન થઈ હોય ત્યારે શ્રીજીમહારાજે શું કરવાની આજ્ઞા કરી ?

a)

ફરાળ

b)

સજળા

c)

ઉપવાસ

d)

નિર્જળા

19.

જીવને બગાડવાના હેતુ કયા છે ?

a)

ભંડાર

b)

કોઠાર

c)

સારાનો સંગ

d)

અધિકાર

20.

આરુણિ કોનો દીકરો હતો ?

a)

ધૌમ્ય ઋષિનો

b)

અરુણિ ઋષિનો

c)

આદિ ઋષિનો

d)

આયોદધૌમ્યનો

21.

સુખ કેટલા પ્રકારના છે ?

a)

b)

c)

d)

22.

'લડવા જમવા ને પતરાવળું જે દેહ તે નાખી દેવું' - આ કઈ સ્વામીની વાત છે ?

a)

પ્રકરણ ૩ : ૧૧૫

b)

પ્રકરણ ૪ : ૧૧૪

c)

પ્રકરણ ૪ : ૧૧૫

d)

પ્રકરણ ૨ : ૧૧૫