NEW
Font size
Worksheetsમહાવીર સ્વામી જીવન ચારિત્ર ક્વિઝ
Total questions: 25
Worksheet time: 27mins
બાળક વર્ધમાન નો જન્મ ઈ.સં.________ માં થયો હતો.
૫૯૮ (598)
૨૪૮ (248 )
૫૧૪ (514)
૯૫૮(958)
બાળક મહાવીર ની સર્પ બનીને કયા દેવે પરીક્ષા કરી હતી ?
સૌધર્મ દેવ
સંગમ દેવ
લાંતવ દેવ
લલિત દેવ
ઇન્દ્ર એ અભિષેક કરતી વખતે પગ માં કયું ચિન્હ જોયું ?
બળદ
ઘોડો
કેસરી સિંહ
હાથી
જન્મ સમયે દેહ માં કેટલા ઉત્તમ લક્ષણો હતા ?
૧૦૮
૮
૧૦૦
૧૦૦૮
પારસનાથ ભગવાન ના નિર્વાણ ના કેટલા વર્ષ બાદ બાળક વર્ધમાન નો જન્મ થયો ?
178
200
130
144
મારીચિ નો જીવ અંતિમ તીર્થંકર થશે તે કોની વાણી માં આવ્યું ?
અજિતનાથ ભગવાન
ઋષભ દેવ ભગવાન
પારસનાથ ભગવાન
શાંતિનાથ ભગવાન
બાળક વર્ધમાન ને વજ્ર સહનન હતું , તે ક્યાં અતિશય ના લીધે ?
દેવ કૃત અતિશય
કેવળજ્ઞાન ના અતિશય
જન્મ ના ૧૦ અતિશય
બાળક વર્ધમાન નું રૂપ જોતા ઇન્દ્ર શું કરે છે ?
પૂજા કરે
રત્ન વરસાવે
સમોસરણ રચે
હજાર નેત્ર બનાવે છે
વીર શાસન જયંતિ દિવસ ક્યો છે ?
શ્રાવણ વદ ૧
વૈશાખ સુદ ૨
ચૈત્ર સુદ ૧૩
કાર્તિક કૃષ્ણા અમાવસ
મહાવીર ભગવાન સમોશરણ સહિત કેટલા વર્ષો સુધી ધર્મ ઉપદેશ આપ્યો ??
૧૨ વર્ષ
૩૦ વર્ષ
૭૨ વર્ષ
૪૦ વર્ષ
જ્ઞાન સ્વભાવ આત્મા ની સર્વજ્ઞ શક્તિ ખીલી ગઈ છે તેને શું કેહવાય
વિતરાગ
સર્વજ્ઞ
અરિહંત અને સિદ્ધ તે ૨ ભેદ કોનાં છે ?
સર્વજ્ઞ
વિતરાગ
જીવ
સંસારી
શું સર્વજ્ઞ ને માની એ તો જ ધર્મ પ્રગટ થાય ?
હા
ના
સર્વજ્ઞ ને માનવા થી શું લાભ ?
ખોટી શ્રદ્ધા
મિથ્યાત્વ
હું પણ તેમના જેવો છું તેવી સાચી શ્રદ્ધા થાય
પોતાના આત્મા ની પરમાત્મા શક્તિ પ્રગટ કરે તો શું થાય ?
અજ્ઞાની થાય
પોતે પરમાત્મા થાય
મિથ્યા દૃષ્ટિ રહે
ભગવાન ના નેત્ર માંથી વરસતા શાંત રસ ના સાગર થી શું થયું ?
સર્પ એકદમ શાંત થાય ગયો
હાથી એકદમ શાંત થાય ગયો
દેવ એકદમ શાંત થાય ગયો
મહાવીર સ્વામી ઉપર " ભવ " નામ ના યક્ષ એ કય નગરી માં ઉપસર્ગ કર્યો હતો ?
ચંપા પૂરી
કુંડળપુર
ઉજ્જૈન
અંકલેશ્વર
મુનિ રાજ મહાવીર ને કેટલા વખત પછી આહાર દાન મળ્યું ?
૧ વર્ષ
૫ માસ અને ૨૫ દિવસ
૬ માસ
૯ દિવસ
ચંદના સતી બાળક વર્ધમાન ના કોણ હતા ?
માસી
મામી
કાકી
મહાવીર પ્રભુ ના કુલ કેટલા ગણધર હતા ?
૧૪
૧૦૮
૨૨
૧૧
મહાવીર પ્રભુ સમોસરણ માં વિરાજમાન થાય બાદ કુલ કેટલા દિવસ પછી દિવ્ય ધ્વનિ છૂટી ?
૨
૧૦
૬૬
૧૪
મહાવીર પ્રભુ ના સમોસરણ માં પ્રથમ આર્જિક કોણ હતા ?
ચેલના રની
ત્રિશલા દેવી
ચંદના સતી
ભગવાન ની વાણી માં આવ્યું કે દરેક જીવ પરમાત્મા છે !!
True✔️
False❌
રાગ દ્વેષ નો સર્વથા અભાવ કરે તો શું થાય ?
ભગવાન
અજ્ઞાની
સંસારી
મહાવીર ભગવાન નિર્વાણ દિન ક્યો છે ?
કાર્તિક કૃષ્ણા અમાવસ
ચત્રા સુદ ૧૩
શ્રાવણ વદ ૧
