Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-12 ગુજરાતી સાહિત્ય

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

નરસિંહ મહેતાની જન્મભૂમિ કઈ હતી ?

a)

જુનાગઢ

b)

પોરબંદર

c)

તળાજા

d)

દ્વારકા

2.

'અહિંસાની ખોજ' માંથી કયો પાઠ આપણા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યો છે ?

a)

સૌજન્યશીલ પ્રભાશંકર

b)

સેલ્વી પંકજમ્

c)

સમતા અને બંધુતાના

d)

સત્યાગ્રહાશ્રમ

3.

'અનિરુદ્ધનો ગૃહત્યાગ' પાઠ શેમાંથી લેવામાં આવેલ છે ?

a)

કમળના તંતુ

b)

રામરોટી બીજી

c)

યાયાવરી

d)

અહિંસાની ખોજ

4.

'વાસુકી' ઉપનામ કયા કવિનું છે ?

a)

દયારામ

b)

ઉમાશંકર જેઠાલાલ જોશી

c)

ઇન્દુલાલ ગાંધી

d)

દામોદર ખુશાલદાસ બોટાદકર

5.

'રામબાણ' કૃતિનો કાવ્ય પ્રકાર કયો છે ?

a)

પદ-ભજન

b)

લોકગીત

c)

ઊર્મિગીત

d)

ગરબી

6.

પ્રેમાનંદે આખ્યાનનું કથાવસ્તુ શામાંથી લીધું છે ?

a)

વાર્તાઓમાંથી

b)

કથામાંથી

c)

પૌરાણિક ગ્રંથોમાંથી

d)

લોક જીવનમાંથી

7.

શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ જણાવો.

a)

હરિહર નારાયણ

b)

શ્યામ સાધુ

c)

શ્યામ પ્રસાદ

d)

ધના ભગત

8.

દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે ?

a)

રામબાણ

b)

શ્યામ રંગ સમીપે

c)

ઊર્મિલા

d)

પથ્થર થર થર ધ્રુજે

9.

'મારી હકીકત' નામની પ્રથમ આત્મકથા કોણે લખી હતી ?

a)

મહાત્મા ગાંધી

b)

અબ્દુલ કલામ

c)

નર્મદે

d)

ચુનીલાલ મડિયા

10.

'મંડળી મળવાથી થતા લાભ' એ પ્રથમ નિબંધ કોણે લખ્યો હતો.

a)

નર્મદે

b)

નંદશંકર મહેતાએ

c)

ઝવેરચંદ મેઘાણીએ

d)

બ.ક.ઠાકોરે

11.

પ્રથમ નવલકથાનું માન કોને મળ્યું હતું ?

a)

કરણઘેલો

b)

આસુભીનો ઉજાસ

c)

પાટણની પ્રભુતા

d)

મિથ્યાભિમાન

12.

પ્રથમ નવલકથા 'કરણઘેલો' કોણે લખી હતી ?

a)

બકુલ ત્રિપાઠીએ

b)

નંદશંકર મહેતાએ

c)

નર્મદે

d)

કનૈયાલાલ મુનશી

13.

આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

a)

કાન્ત

b)

અખો

c)

ભાલણ

d)

પ્રેમાનંદ

14.

આખ્યાનના એક પ્રકરણને શું કહેવાય છે ?

a)

પેરેગ્રાફ

b)

શેર

c)

કડવું

d)

પંક્તિ

15.

' મા'ત્માના માણસ ' પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે ?

a)

ઈન્કિલાબ ઝિન્દાબાદ માંથી

b)

આગંતુક માંથી

c)

અહિંસાની ખોજ માંથી

d)

સત્યના પ્રયોગો માંથી

16.

ઈવા ડેવ કોનું ઉપનામ છે ?

a)

ઈન્દુલાલ ગાંધી

b)

પ્રફુલ નંદશંકર દવે

c)

મનુભાઈ પંચોળી

d)

ચુનીલાલ મડિયા

17.

'છેલ્લું દર્શન' કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.

a)

ઊર્મિગીત

b)

ગઝલ

c)

હાઇકુ

d)

સોનેટ

18.

નરસિંહ મહેતાની કૃતિઓ ઓળખાવો.

a)

હૂંડી

b)

ઓખાહરણ

c)

ભોળી રે ભરવાડણ

d)

શામળશાનો વિવાહ

e)

શ્રાદ્ધ

19.

વિનોબા ભાવેનું પૂરું નામ શું હતું ?

a)

વિનાયકરાવ નરહરિ ભાવે

b)

વિનોદશંકર ભાવસાર

c)

વિષ્ણુપ્રસાદ શર્મા

d)

વિનાયકરાવ પ્રભાશંકર ભાવે

20.

રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે પ્રસિદ્ધ ગઢની વાત કયા પાઠ માં આવે છે ?

a)

અમરનાથની યાત્રાએ

b)

આંસુભીનો ઉજાસ

c)

સત્યાગ્રહાશ્રમ

d)

ઈશ્વર સર્વવ્યાપી

21.

'સ્નેહરશ્મિ' નું નામ શા માટે જાણીતું છે.

a)

ગઝલ

b)

હાઇકુ

c)

સોનેટ

d)

ચાબખા

22.

'હાઇકુ'નું શબ્દ બંધારણ કેવું છે.

a)

5-7-5

b)

7-5-7

c)

5-6-7

d)

4-5-6

23.

નીચે આપેલી કઈ જોડ ખોટી છે ?

a)

અખાના છપ્પાઓ

b)

શામળની પદ્યવાર્તાઓ

c)

ભોજાના ચાબખાઓ

d)

ધીરાની કાફીઓ

e)

દયારામના ઊર્મિગીતો

24.

ગઝલની પ્રત્યેક પંક્તિને શું કહેવાય છે ?

a)

પેરેગ્રાફ

b)

શેર

c)

કડવું

d)

પંક્તિ

25.

ગઝલના પહેલા શેરને ને શું કહેવાય છે

a)

મત્લા

b)

મક્તા

c)

ઈશ્કેહકીકી

d)

ઈશ્કેમિજાજી

26.

ઉમાશંકર જોશીને કયા કાવ્યસંગ્રહ ઉપર ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

a)

નિશ્ચિત

b)

નિશીથ

c)

ચારણ કન્યા

d)

ગુજરાત મોરી મોરી રે

27.

ખંડકાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

a)

કાન્ત

b)

અખો

c)

ભાલણ

d)

પ્રેમાનંદ

28.

'બા એકલા જીવે' કાવ્યના કવિ નું નામ જણાવો.

a)

કવિ બોટાદકર

b)

નિરંજન ભગત

c)

વિનોદિની રમણલાલ નીલકંઠ

d)

મુકેશ જોષી

29.

ગુજરાતીમાં પ્રથમ સોનેટ 'ભણકારા' કોણે રચ્યું હતું

a)

બ. ક. ઠાકોરે

b)

નર્મદે

c)

કાન્તે

d)

કલાપી

30.

'અમરનાથની યાત્રાએ' પાઠના સર્જકનું નામ જણાવો.

a)

મુકુન્દરાય પારાશર્ય

b)

ધીરુબહેન પટેલ

c)

વિનોદિની રમણલાલ નીલકંઠ

d)

મુકેશ જોષી