wayground logo

Lembar Kerja Gratis yang Dapat Dicetak

BARU

Ukuran huruf

S
M
L
XL
Lembar kerja

Matruchaya School Quiz - 14

Total soal: 25

Worksheet time: 13mins

Nama
Kelas
Tanggal
1.

પ્રખ્યાત રાજા રાણી ટેમ્પલ ક્યાં આવેલું છે?

a)

ભોપાલ

b)

ભુવનેશ્વર

c)

જયપુર

d)

ઉદયપુર

2.

જો આવતી કાલ પછીના એક દિવસે ગુરૂવાર હોય તો ગઈકાલના આગળના દિવસે કયો વાર હશે?

a)

શનિવાર

b)

રવિવાર

c)

સોમવાર

d)

મંગળવાર

3.

કારણ અને જનમ બે ભાઈઓ છે માહી એ કારણની બહેન છે આદિત્ય રેશમાનો ભાઈ છે. રેશમા જનમની દીકરી છે આદિત્યના કાકા કોણ?

a)

કરણ

b)

જનમ

c)

શરણ

d)

કોઈ નહી

4.

એક સાંકેતિક ભાષામાં GIRL ને FHQK વડે દર્શાવવામાં આવે છે તો તે ભાષા માં WOMENને શું લખાય?

a)

VNLDM

b)

FHQKN

c)

XPNFO

d)

VLNDM

5.

નીચે આપેલ શ્રેણીને પૂર્ણ કરો. 113,311,123,321,133,....

a)

313

b)

331

c)

341

d)

303

6.

ખાલી જગ્યા પૂરો: આંખ : ગ્લુકોમા : : દાંત : _______

a)

અસ્થમા

b)

પાયોરિયા

c)

ગોઇટર

d)

સિફિલીસ

7.

Only ....... fittest will survive against the coronavirus.

a)

A

b)

An

c)

The

d)

One

8.

જો કબૂતરને પોપટ, પોપટને બગલો, બગલાને ઊંટ, ઊંટને ભેંસ, ભેંસને બ્લેકબોર્ડ અને બ્લેકબોર્ડને પાટી કહેવામાં આવે તો નીચેનામાંથી સફેદ કોણ?

a)

પોપટ

b)

બગલો

c)

ઊંટ

d)

પાટી

9.

સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના નિવાસસ્થાન નું નામ જણાવો.

a)

સત્યાગ્રહ કુંજ

b)

હૃદય કુંજ

c)

હરિજન કુંજ

d)

મહાત્મા કુંજ

10.

ભારતનો પ્રમાણ સમય લંડન કરતા સાડા પાંચ કલાક આગળ છે. પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે. લંડનમાં સાંજના સાડા પાંચ વાગ્યા હશે, ત્યારે પાકિસ્તાનમાં કેટલા વાગ્યા હશે?

a)

11:30 PM

b)

10:30 PM

c)

11:00 AM

d)

12:30 PM

11.

રસાયણોનો રાજા કયો એસિડ છે?

a)

નાઈટ્રીક એસિડ

b)

સલ્ફયુરિક એસિડ

c)

બોરીક એસિડ

d)

હાઈડ્રોક્લોરીક એસિડ

12.

ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે કયા શહેરોને જોડે છે?


a)

ગોવાહાટી અને કન્યાકુમારી

b)

જમ્મુ અને કન્યાકુમારી

c)

કોલકાતા અને ચેન્નઈ

d)

વારાણસી અને કન્યાકુમારી

13.

નીચે આપેલી શ્રેણીમાં ડાબી બાજુથી ૧૦માં અક્ષરથી ડાબી બાજુ તરફ ત્રીજો અક્ષર કયો છે? "MATRUCHHAYA"

a)

C

b)

H

c)

A

d)

U

14.

નીચે આપેલ શ્રેણીને પૂર્ણ કરો. 120,108,96,84,......

a)

72

b)

74

c)

78

d)

70

15.

This is the boy........ I would like to speak.

a)

With which

b)

With whom

c)

With who

d)

With whose

16.

કનુભાઈ મનુભાઈ કરતાં ધનવાન છે. ઇબ્રાહીમભાઇ કનુભાઈ કરતાં ધનવાન છે ધરમચંદ ઈબ્રાહીમભાઈ કરતા ધનવાન છે, પણ જગતસિંહ સૌથી વધુ ધનવાન છે જો આ ધનિકોના ગ્રુપ ફોટામાં ધન પ્રમાણે ગોઠવણ કરાય તો વચ્ચે કોણ બેસશે?

a)

ધરમચંદ

b)

ઈબ્રાહીમભાઈ

c)

જગતસિંહ

d)

મનુભાઈ

17.

મેલેરિયા ફેલાવતા મચ્છરનું નામ?

a)

ક્યુલેક્સ

b)

એડિસ

c)

માદા એનોફિલિસ

d)

ચાંચડ

18.

Pooled in means........

a)

Connected

b)

Converted

c)

Collected

d)

Removed

19.

ગુજરાત હાઈ કોર્ટ ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

a)

1950

b)

1955

c)

1960

d)

1965

20.

Government will declare another lock down for 15 days......... the current spread of coronavirus.

a)

According to

b)

In the middle of

c)

In view of

d)

Instead of

21.

એક ઘડિયાળમાં 02:30 વાગ્યા છે. અરીસામાં પ્રતિબિંબ જોતાં કેટલા વાગ્યા દેખાશે?

a)

07:30

b)

09:30

c)

08:30

d)

10:00

22.

ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર કયુ છે?


a)

કંડલા

b)

મુંબઈ

c)

કમરાજાર

d)

નાહવશેવા

23.

In reality, .......... students are genuinely interested in studies.

a)

Few

b)

A few

c)

Little

d)

A little

24.

ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય-દ્વીપ આવેલો છે?

a)

ગંગા

b)

યમુના

c)

કોસી

d)

બ્રહ્મપુત્રા

25.

20,33,50,69,92

a)

196

b)

100

c)

169

d)

121