NEW
Font size
WorksheetsB3
Total questions: 30
Worksheet time: 15mins
નીચેનામાંથી કોનો પગથી ચાલી શકે તેમાં સમાવેશ થતો નથી?
માણસ
ગાય
બિલાડી
અજગર
ચાર રસ્તાની વચ્ચે ઇકબાલ સિંઘ ઉભા છે. આખો દિવસ તેઓ એમની વિહ્સલ વગાડે અને બુમો પાડે છે. તમારા મતે તે કોણ હશે?
ડોક્ટર
ટ્રાફિક પોલીસ
શિક્ષક
કંડક્તર
જાણે મોટો કારીગર ગુંથી ગુંથી બનાવે ઘર એવું પક્ષી કયું છે?
તેતર
હોલો
પોપટ
સુઘરી
હું ૯૧૧ અને ૯૨૦ ની વચ્ચે આવું છું.મારો એકમ નો અંક ૫ છે, તો હું કોણ છુ?
૯૨૫
૯૧૪
૯૧૫
૯૫૫
v કયા અંગ્રેઝી મૂળાક્ષર નો અડધો ભાગ છે?
h
y
x
n
રમત ના પાસા ને ઉપર થી જોતા ૫ દેખાશે તો પાસા ના તળિયે કયો અંક હશે?
૬
૩
૪
૨
સભાની શરૂઆત માં કયું કીર્તન મુકવામાં આવ્યું હતું?
તાવ દાસતણો
એક દિવ્ય પુરુષ
તમને ગમે તે
આપ મારા હું આપનો
ગઈ બાળસભામાં કયા વિષય ઉપર લાભ આપવામાં આવ્યો હતો?
અભ્યાસ નું મહત્વ
સત્પુરુષ નો મહિમા
સ્વા.મહામંત્રનો મહિમા
વ્યસન ન કરવું
આજ્ઞા લોપાય નહિ લગાર.....પંક્તિ પૂર્ણ કરો.
પાળીએ થઈને ખબડદાર
સદા મૂર્તિમાં રમનાર
બનશું અમે આદર્શ બાલ
કારણ સત્સંગ જોરદાર
કયા કિશોર મુક્ત ને પ.પૂ.સ્વામીશ્રીના આશીર્વાદથી IS અધિકારીની નોકરી મળી ગઈ?
મુકુન્દ
સંદીપ
સ્પર્શ
નંદ
કોને સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતે ખોળામાં બેસાડીને સંત દીક્ષા આપેલી છે?
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રી
a અને b બંને
એક પણ નઈ
બાપાશ્રી મહોત્સવ વખતે બાલ સંમેલન કઈ તારીખે છે?
૨૨ નવેમ્બર ૨૦૨૦
૨૬ નવેમ્બર ૨૦૨૦
૨૧ નવેમ્બર ૨૦૨૦
૨૧ નવેમ્બર ૨૦૨૧
બાપાશ્રી મહોત્સવ અને બાળ વાલી સંમેલન ક્યારે છે ?
૨૨ નવેમ્બર ૨૦૨૦
૨૨ નવેમ્બર ૨૦૨૦
૨૧ નવેમ્બર ૨૦૨૨
૨૧ નવેમ્બર ૨૦૨૨
આવતી બાલ સભા માં તમે બીજા બે નવા બાળકોને સભામાં જોડી સંચાલક ને જાણ કરવાથી શું ફાયદો થશે?
ઇનામ મળશે
સર્ટીફીકેટ મળશે
a અને b બંને
એકપણ નહિ
આયુ પૂરી થઇ ગયા હોવા છતા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી એ કયા પૂ.ભગત ને મહારાજ ને પ્રાથના કરી રખાવ્યા ?
પૂ. સંયમ ભગત
પૂ.ભાદર ભગત
પૂ.નિર્લોભ ભગત
પૂ.મંત્ર ભગત
ત્વમેવ વિદ્યા દ્રવીણ ત્વમેવ __________ ખાલી જગ્યા પૂરો?
ત્વમેવ માતા ચ
સ્વ ધર્મ ભક્તિ
દાતા સુખના
એક પણ નઈ
17. જીવન માં ક્યારેય વ્યસન કેમ ન કરવું જોઈએ
કેન્સર થાય તેથી
સ્વાથય બગડે તેથી
પૈસાનો બગાડ થાય તેથી
આપેલ તમામ
અમદાવાદ ને કયા શહેર તરીકે ઓળખવામાં આવે છે?
મેટ્રોસિટી
મેગાસિટી
મહાસિટી
આપેલ તમામ
જળ પ્રદુષણ નો સૌથી મોટો સ્ત્રોત કયો છે?
જીવજંતુ
વનસ્પતિ
વાયુ
ઔઉધ્યોગિક કચરો
SMVS સંસ્થાની સ્થાપના કોણે કરી?
ગુરુદેવ પ.પુ.બાપજી એ
પ.પુ.સ્વામીશ્રી એ
પ.પુ.નિર્ગુણ સ્વામી એ
પ.પુ.ભક્ત્સ્વામી એ
SMVS નું પૂરું નામ શું છે ?
સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા
સ્વામિનારાયણ મંદિર વાસણા સભા
સ્વામિનારાયણ મંદિર વડોદરા સંસ્થા
સર્વમંગલ મંદિર વાસણાસંસ્થા
૩*૦+૩-૩*૦=____
૦
૯
૩
૬
હોકી ના જાદુગર કોને ગણવામાં આવે છે?
વિશ્વનાથન આનંદ
ધ્યાન ચંદ
પરગટ સિંહ
બલવીર સિંહ
ગુજરાતનું હિલ સ્ટેશન કયું છે?
ચોરવાડ
સાપુતારા
ઉદૈપુર
અંબાજી
૨+૨+૨+૨+૨+૨+૨+૨+૨+૨+૨*૦+૨=______
૦
૨૦
૨૨
૨૪
ભારતના ઉપરાષ્ટ્રપતિ હોવાની મુદત કેટલા વર્ષ ની હોય છે?
૬
૪
૧૦
૫
સૌથી ઝડપી વાહન કયુ છે.
A. કાર
B. વિમાન
C. ટ્રેન
D. વહાણ
કયુ પક્ષી ઉડતુ નથી.
A. મોર
B. ઘુવડ
C. ક્રેન
D. શાહમૃગ
1. ભારત કયા ખંડમાં આવેલ છે.
A. એશિયા
B. યુરોપ
C. આફ્રિકા
D. ઉત્તર અમેરિકા
ક્રોધ ટાળવા શું કરવું જોઈએ?
નુકસાન નો વિચાર
સાચું બોલવું
a અને b બંને
એકપણ નહિ
