NEW
Font size
WorksheetsMatruchaya School Quiz - 13
Total questions: 25
Worksheet time: 13mins
પીળા આરસ માટે કયું શહેર જાણીતું છે?
જેસલમેર
જયપુર
જોધપુર
ઉદયપુર
હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે?
75 વર્ષ
76 વર્ષ
55 વર્ષ
78 વર્ષ
અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે?
કાર્બન ડેટિંગ
સેન્દ્રીફ્યુઝ
PMT
ઇલેક્ટ્રો ફોરોસિસ
જો PALE ની સંજ્ઞા ૨૧૩૪ હોય,EARTH ની સંજ્ઞા ૪૧૫૯૦ હોય તો આ સંજ્ઞામાં PEARL કઈ રીતે લખાય?
૨૯૫૩૦
૨૪૧૫૩
૨૫૪૧૩
૨૫૪૩૦
15 વ્યક્તિ એક મિટિંગ માં હાજર હતા બધા એકબીજા સાથે હાથ મિલાવે તો કુલ કેટલી વાર હાથ મિલાવે?
115
110
105
100
કઈ કોલસાની જાત નથી?
બિટુમિન્સ
ડોલામાઈટ
લિગ્નાઇટ
પીટ
' જકાતનાકું ' કયો સમાસ છે ?
તત્પુરૂષ
બહુવ્રીહિ
ઉપપદ
મધ્યમપદલોપી
Some grapes in this box are sour,.......... are sweet.
The other
Some
Many
The others
નીચેનામાંથી કોણ બેવડી નાગરિકતા ધરાવે છે?
OCI
NRI
PIO
બધાજ
એક કાચીંડો એક કલાકમાં 4 ફૂટ ઉપર ચડે છે અને 3 ફૂટ નીચે ઉતરે છે તો તેને 40 ફૂટ ચડતા કેટલો સમય લાગે?
35
36
37
38
શીતળાની રસી ના શોધક?
લુઇ પશ્ચર
ફ્લેમિંગ
એડવર્ડ જેનર
વિટેકર
I can see.......... near the door.
Anything
Nothing
Anyone
None
' મેં વિદાય લીધી ' વાક્યનો પ્રકાર જણાવો.
પ્રેરક
કર્મણિ
કર્તરિ
ભાવે
જો આલ્ફાબેટના ૧૪ થી ૨૬ મૂળાક્ષરો ઊલટા ક્રમમાં લખીએ તો ડાબી બાજુથી ૨૦મો અક્ષર કયો આવશે?
T
S
U
V
એક વણજાર માં કેટલાક માણસો અને એટલા જ ઊંટ હતા અડધા માણસો ઊંટ પાર બેઠાતા અને અડધા ઊંટ ની સાથે ચાલતા હતા જો જમીન પર પડતા પગની સંખ્યા 90 હોય તો આ વણજાર માં કેટલા ઊંટ હતા?
15
17
20
18
નીચેના પૈકી કયું વાયુ નિષ્ક્રિય છે???
ઓક્સિજન
હિલિયમ
હાઈડ્રોજન
નાઈટ્રોજન
CBDA, GFHE,KJLI,??
NOPM
MNOP
PMNO
ONPM
એક રેખાંશવૃતને સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે?
ચાર મિનિટ
પાંચ મિનિટ
છ મિનિટ
સાત મિનિટ
30 વ્યક્તિઓ એક બીજા સાથે ટેબલટેનિસ રમી રહી છે તો કુલ કેટલી રમત માં વિજેતા નક્કી કરી શકાય?
15
14
30
29
As soon as I reached the station, the train........the platform.
Leaves
Will leave
Left
Was leaving
વર્તમાન પત્ર માં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે?
નેપાનગર
ઈન્દોર
દેવાસ
ભોપાલ
એક ગ્રુપમાં 1200 વ્યક્તિઓ છે એમાં 15 વ્યક્તિએ 1 મોનીટર છે તો કુલ કેટલા મોનીટર હશે?
75
80
85
82
Q.) આપણા દેશમાં વડી અદાલત (હાઇકોર્ટ) ના ન્યાયમૂર્તિઓની નિમણૂંક કોણ કરે છે ?
રાજ્યપાલ
મુખ્યમંત્રી
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
નીચેના પૈકી કયા નામથી ગંગાને ઓળખવામાં આવતી નથી?
ભાગીરથી
જાહનવી
ગૌતમી
અલકનંદા
Q.) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?
એદલજી ડોસાભાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
રમણભાઈ નીલકંઠ
