wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પર્યાવરણ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

આપણું રાષટ્રીય પ્રાણી ક્યું છે?

a)

સિંહ

b)

ગાય

c)

વાઘ

d)

હાથી

2.

હું ઝ/ડ પર ઉંધા માથે લટકું છુ .

a)

ગરોળી

b)

વાંદરો

c)

સ્લોથ

d)

સાપ

3.

નીચેના માથી કોણ હોઠથી પાણી પીએ છે?

a)

વાઘ

b)

કૂતરો

c)

બિલાડી

d)

એક પણ નહી

4.

હું પાલતુ પ્રાણી નથી

a)

કૂતરો

b)

ગાય

c)

બકરી

d)

સિંહ

5.

હું કચ્છના રણ માં જોવા મળું છું

a)

હાથી

b)

ગાય

c)

વાઘ

d)

ઘૂડખર

6.

પપ્પાના પપ્પાને શું કહેવાય?

a)

નાના

b)

દાદા

c)

બાપા

d)

બા

7.

નીચેના માથી ક્યૂ ઔષધિ નાથી.

a)

તુલસી

b)

અરડૂસી

c)

સાગ

d)

સરગવો

8.

નીચેના માથી ક્યું જંગલી પ્રાણી છે?

a)

ભેંસ

b)

ઉંદર

c)

ઊંટ

d)

વાઘ

9.

ખીચડી બનાવવા ક્યાં અનાજનો ઉપયોગ થાય

a)

બાજરી

b)

મકાઇ

c)

ચોખા

d)

ઘઉં

10.

તમે શામાં રહો છો

a)

તબેલા

b)

કોઢ

c)

બોડ

d)

ઘર

11.

હું વનસ્પતીનું રસોડુ છું

a)

થડ

b)

જડ

c)

પાન

d)

મુળ

12.

આપણી શાળાની ઉતર દિશા માં કોનું ખેતર આવેલું છે.

a)

પાબુસેંગ

b)

બળવંતસેંગબા

c)

ચતરાભાઇ

d)

નાગજીભાઇ

13.

આપણી શાળાની કઈ દિશા એ થી કેનાલ પસાર થાય છે

a)

ઉતર

b)

દક્ષિણ

c)

આથમણું

d)

એક પણ નહી

14.

આજે કઈ તારીખ છે?

a)

23/8/20

b)

23/6/20

c)

23/9/19

d)

23મી સપ્ટેમ્બર 2020

15.

નીચેના પૈકી આપણી શાળામાં ક્યું ઝ/ડ નથી

a)

લીમડો

b)

આંબલી

c)

ઉંબરો

d)

ખીજડો

16.

સાંભળવા માટે ક્યાં અંગ નો ઉપયોગ થાય છે

a)

મોં

b)

જીભ

c)

કાન

d)

નાક

17.

................................................ઈંડા મૂકે છે.

a)

કાન દેખાતા હોય તે

b)

તે સસ્તન છે

c)

તેને ચાંચ છે

d)

તેને કાન ની જગ્યાએ કાણું છે તે

18.

આ પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે

a)

તેને કાન દેખાતાહોય છે

b)

તે સસ્તન હોય છે

c)

A અને B બન્ને

d)

એક પણ નહી

19.

ક્યાં પ્રાણીના કાન માથા પર હોય છે

a)

બળદ

b)

ઘોડો

c)

જિરાફ

d)

ગાય

20.

ક્યું જોડકું સાચું નથી

a)

પાન જેવા આકારના કાન- સસલું

b)

પંખા જેવા કાન - હાથી

c)

પેટે સરકી ને ચાલે - સાપ

d)

હવામાં ઊંડે - કૂતરો

21.

ક્યાં પ્રાણીના શરીર પર ભીંગડા હોય છે

a)

હાથી

b)

વાંદરો

c)

મગર

d)

અજગર

22.

સુમીતના ઘરેથી શાળા 2 કિમી છે તો આવતા જતાં કેટલા કિમી થાય?

a)

8 કિમી

b)

4 કિમી

c)

1 કિમી

d)

0 કિમી

23.

નદી પસાર કરવા માટે તેના પર શુ બનાવવામાં આવે છે?

a)

પાકો રોડ

b)

દોરડાનો રસ્તો

c)

પુલ

d)

લાકડાનો રસ્તો

24.

વૃદ્ધ અને અશકત લોકો પાવાગઢ મંદિરે દર્શન કરવા કઈ રીતે જશે?

a)

ખભ્ભે બેસાડીને

b)

હેલિકોપ્ટર દ્રારા

c)

ઉડાન ખટુલામાં

d)

પગથિયે ચઢીને

25.

પુલ કઈ બે મુખ્ય વસ્તુ માથી બનાવવામાં આવે છે.

a)

પથ્થર અને લોખંન્દ ના સળિયા

b)

લોખંડ અને સિમેન્ટ

c)

લાકડું અને ખીલી

d)

માટી અને લોખંડના સળિયા