wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્ય નું પાટનગર કયું છે ?

a)

ગાંધીનગર

b)

મહેસાણા

c)

પાલનપુર

d)

અમદાવાદ

2.

ગુજરાત રાજ્ય માં કુલ કેટલા જીલ્લા આવેલા છે ?

a)

૩૦

b)

૩૩

c)

૧૨

d)

૧૪

3.

બનાસકાંઠા જીલ્લા નું મુખ્ય મથક કયું છે ?

a)

ડીસા

b)

દિયોદર

c)

પાલનપુર

d)

શિહોરી

4.

અંબાજી માતાજી નું મંદિર કયા જીલ્લા માં આવેલું છે ?

a)

પાલનપુર

b)

પાટણ

c)

મહેસાણા

d)

મોઢેરા

5.

એક બોલપેન ની કિંમત ૨.૫ રૂપિયા છે તો ૧૦ બોલપેન ની કિંમત કેટલી થાય ૧?

a)

૫૦

b)

૧૦

c)

૨૫

d)

૧૨.૫૦૦

6.

બનાસકાંઠા જીલ્લા ની ઉત્તર દિસા માં કયુ રાજ્ય આવેલુ છે ?

a)

મધ્યપ્રદેશ

b)

રાજસ્થાન

c)

મહારાષ્ટ્ર

d)

હરિયાણા

7.

રાણકીવાવ કયા જીલ્લા માં આવેલ છે ?

a)

પાટણ

b)

મહેસાણા

c)

બનાસકાંઠા

d)

સાબરકાંઠા

8.

એક બાળકે ૨૫ માંથી ૨૦ માર્ક મેળવેલ તો કેટલા ટકા મેળવેલ કહેવાય ?

a)

૭૫

b)

૮૦

c)

૯૦

d)

૧૦૦

9.

ગુજરાત માં સૂર્યમંદિર કઈ જગ્યા એ આવેલું છે ?

a)

મોઢેરા

b)

પાટણ

c)

અમદાવાદ

d)

પાલનપુર

10.

એક વ્યક્તિ એ ૧૨૦૦ રુપયા માં પંખો ખરીદી ફીટીંગ કરાવવાનો ચાર્જ ૧૫૦ રુપયા આપ્યો અને થોડા સમય પસી પંખો ૯૨૫ રુપયા માં વેચો દીધો તો તે વ્યક્તિ ને કેટલા રૂપિયા ખોટ ગઈ હસે ?

a)

૨૦૦

b)

૪૭૫

c)

૪૨૫

d)

૩૨૫