WorksheetsNMMS-01
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
એક પુરૂષ તરફ આંગળી ચીંધીને સ્ત્રી બોલી, "તેની માતા મારી માતાની એક માત્ર દિકરી છે." તો તે સ્ત્રી પેલા પુરૂષની શું થાય ?
a)
દાદીમા
b)
માતા
c)
બહેન
d)
દિકરી
2.
તમારા મામાની દિકરીની ફોઈ તમને શું થાય ?
a)
મામી
b)
બહેન
c)
ફોઈ
d)
મમ્મી
3.
ક્રિસ એ તેના મામાના પિતાની એક માત્ર પુત્રીની પુત્રી નેત્રાનો શું થાય ?
a)
પિતા
b)
ભાઈ
c)
મામા
d)
કાકા
4.
A અને B ક્રમશઃ ભાઈ અને બહેન છે. તેમના પિતા C છે અને એમની બહેન D છે. C અને D ની માતા E છે. તો B એ E ની શું થાય ?
a)
પ્રપૌત્રી
b)
ફોઈ
c)
પૌત્રી
d)
પત્નિ
5.
એક ફોટા તરફ આંગળી ચીંધીને વિવાન કહે, "આ ફોટાવાળી વ્યક્તિ મારા દાદાની દીકરીના એકમાત્ર દીકરાના એકમાત્ર મામા છે." તો તે વ્યક્તિ વિવાનને શું થાય ?
a)
પિતા
b)
ભાઈ
c)
પુત્ર
d)
માતા
100 %
