NEW
Font size
S
M
L
XL
WorksheetsG k
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
અહીં આપેલ ચિત્ર કઈ રમતનું છે ?
a)
ગોલ્ફ
b)
ટેનિસ
c)
હોકી
d)
બેઝબોલ
2.
વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
a)
13 ઓક્ટોબર
b)
15 માર્ચ
c)
5 જૂન
d)
11 જુલાઈ
3.
ભારતનું કયું રાજ્ય ' લેન્ડ ઓફ કોકોનટ ' ના નામે ઓળખાય છે ?
a)
કર્ણાટક
b)
મહારાષ્ટ્ર
c)
આંધ્ર પ્રદેશ
d)
કેરલ
4.
એક ડઝન એટલે કેટલા ?
a)
12
b)
20
c)
10
d)
25
5.
નીચેના માંથી કઈ આકૃતિ જુદી પડે છે ?
a)
b)
c)
d)
6.
મહારાષ્ટ્રમાં શ્રી સાંઈબાબાનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે?
a)
પંઢરપુર
b)
શિરડી
c)
અકોલા
d)
સાતારા
7.
મોનિટર પર દેખાતી નાની ઊભી ઝબૂકતી લીટીને શું કહેવાય?
a)
બ્લિંકર
b)
પોઈન્ટર
c)
કર્સર
d)
માઉસ
8.
મગજનું રક્ષણ કોણ કરે છે?
a)
કરોડરજજુ
b)
ખોપરી
c)
ચેતાઓ
d)
સંવેદન કેન્દ્રો
9.
નીચેનામાંથી કઈ આકૃતિ ( ? )ની જગ્યાએ આવશે?
a)
b)
c)
d)
10.
ક્યા દેશનુ ચલણ રૂપિયો છે?
a)
શ્રીલંકા
b)
થાઇલેન્ડ
c)
તાઇવાન
d)
મ્યાનમાર
Reset
