NEW
Font size
S
M
L
XL
Worksheetsજસવંતસિંહ ચૌહાણ ગુજરાતી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આજની ઘડી રળિયામણી કાવ્ય ના કવિ કોણ છે?
a)
નરસિંહ મહેતા
b)
પન્નાલાલ પટેલ
c)
મનુબહેન ગાંધી
d)
ધૂમકેતુ
2.
પરીક્ષા પાઠ ના લેખક કોણ છે ?
a)
નરસિંહ મહેતા
b)
પન્નાલાલ પટેલ
c)
ધૂમકેતુ
d)
મનુબેન ગાંધી
3.
બે ખાનાનો પરિગ્રહ પાઠ ના લેખક કોણ છે ?
a)
પન્નાલાલ પટેલ
b)
ધૂમકેતુ
c)
ધ્રુવ ભટ્ટ
d)
મનુબેન ગાંધી
4.
રાનમાં કવિતાના કવિ કોણ છે?
a)
ધ્રુવ ભટ્ટ
b)
નરસિંહ મહેતા
c)
ધૂમકેતુ
d)
મનુબહેન ગાંધી
5.
મદારી શું વગાડે છે?
a)
વાંસળી
b)
શરણાઈ
c)
ઢોલ
d)
ડુગ ડુગી
6.
દોરડા પર ચાલતા નટ ના હાથમાં શું છે?
a)
દોરડી
b)
વાસળી
c)
ડુગડુગી
d)
લાકડી
7.
ગોપી કોના આવવા ની વધામણી આપે છે?
a)
સખીના
b)
રળિયામણી ઘડી ના
c)
વહાલાના
d)
રાધાના
8.
સખી કેવા વાંસ વાઢવાનું કહે છે?
a)
ઊંચા
b)
લીલા
c)
સૂકા
d)
આલાલીલા
9.
વાંસ માંથી વ્હાલાજી માટે શું બનાવવાનું છે ?
a)
ખાટલી
b)
મંડપ
c)
હિચકો
d)
પંખો
10.
સખી ચોક શાના થી પુરવા કહે છે ?
a)
મોતીડા થી
b)
પાંદડાથી
c)
વાંસ થી
d)
રંગ થી
Reset
