NEW
Font size
S
M
L
XL
WorksheetsComputer
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સૌથી પહેલું ગણતરી માટેનું સાધન ક્યુ હતું?
a)
એબક્સ
b)
નેપિયર બોન્જ
c)
સ્લાઈડરૂલ
d)
પાસ્કલાઈન
2.
એબક્સ ની શોધ ક્યાં દેશ માં થઈ હતી?
a)
અમેરિકા
b)
ભારત
c)
ચીન
d)
બ્રિટન
3.
નેપિયર બોન્જ ની શોધ કોણે કરી હતી?
a)
વિલિય ઓટરીટ
b)
જોન નેપિયર
c)
જોન મોકલી
d)
વિલિયમ શોકલી
4.
નેપિયર બોન્જ ની શોધ કઈ સાલ માં થી હતી?
a)
1623
b)
1720
c)
1614
d)
1623
5.
સ્લાઈડરૂલ ની શોધ કોણે કરી હતી?
a)
વિલિય ઓટરીટ
b)
જોન નેપિયર
c)
જોન મોકલી
d)
વિલિયમ શોકલી
6.
સ્લાઈડરૂલ ની શોધ કઈ સાલ માં થઇ હતી?
a)
1620
b)
1720
c)
1820
d)
1920
7.
નેપિયર બોન્જ શેમાં થી બનેલું હતું?
a)
માટી
b)
લાકડું
c)
હાડકા
d)
લોખંડ
8.
સ્લાઈડરૂલ નો ઉપયોગ કેટલા વર્ષો થયો હતો?
a)
5000
b)
500
c)
300
d)
200
9.
સ્લાઈરૂલ માં કઈ કઈ ગણતરીઓ થતી હતી?
a)
સરવાળા
b)
બાદબાકી
c)
ગુણાકાર
d)
જટિલ (બધાજ પ્રકારની)
10.
એબક્સ ની શોધ ક્યારે થઈ હતી?
a)
500 વર્ષ પહેલાં
b)
5000 વર્ષ પહેલાં
c)
1538 માં
d)
1700 માં
Reset
