NEW
Font size
Worksheetsપોષણ માહ-૨૦૨૧ વર્કર ક્વિઝ
Total questions: 10
Worksheet time: 5mins
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામા કેવી રીતે મદદ કરી શકીએ?
વધારાનું સ્તનપાન આપીને
કાંગારૂ મધરકેર આપીને
વધારાનું સ્તનપાન, ઉષ્મા, અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
બાળકને જીવનરક્ષક એંટીબાયોટિક્સ દવા આપીને
વિટામિન "એ" નું શું મહત્વ છે?
નવું લોહી બનાવવામાં મદદ કરે છે.
બુધ્ધિ અને યાદશક્તિમાં વધારો કરે છે.
આંખો તંદુરસ્ત રાખવામા મદદ કરે છે.
આપેલ ઓપસન માથી કોઈ નહીં.
નાના બાળકને ખોરાકની કેટલી વધુ વિવિધતા વાળો ખોરાક આપી શકાય?
અલગ-અલગ આહારજુથ માથી બનેલ દરેક ભોજન
દર મહિને નવા આહારજુથ નો ખોરાક આપવો.
દરેક ભોજનમાં ઓછામાં ઓછા ૪ આહારજુથ નો સમાવેશ કરવો.
એક વર્ષની ઉંમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરો.
કઈ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાથી ખોરાક આપી શકાય?
બાળક ૬ મહિનાનું થાય એટલે તરત જ.
બાળક ૧ વર્ષનું થાય ત્યારે.
બાળક ૧૦ મહિનાનું થાય ત્યારે.
ઉપરના માથી કોઈ નહીં.
બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે?
ખાતરી કરો કે બાળક હલન-ચલન કરતું નથી.
બાળકને ફક્ત ઓછા પહેરાવવા જોઈએ અને મોજા કે જૂતાં પહેરાવવા જોઈએ નહીં.
બાળકનું વજન કરતા પહેલા ચકાશો કે મશીન નો કાટો "૦" દર્શાવે છે.
આપેલા તમામ ઓપસન સાચા છે.
લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
સ્ટેડિયોમીટર
ઈન્ફેન્ટોમીટર
પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ
આપેલા ઓપસન માથી કોઈ નહીં.
આપણે બાળકોમાં "સ્ટંટીંગ" રીતે માપીએ?
ઉંમરના પ્રમાણમાં વજન
ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ
ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ/ લંબાઈ
આપેલા ઓપસન માથી કોઈ નહીં.
એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક) માં કેટલો ખોરાક ખાઈ શકે?
૧૦૦ ગ્રામ અથવા એક વાડકી/ સ્ટાન્ડર્ડ કદના બાઉલ.
૨૦૦ ગ્રામ અથવા બે વાડકી/ સ્ટાન્ડર્ડ કદના બાઉલ.
૫૦૦ ગ્રામ અથવા બે વાડકી/ સ્ટાન્ડર્ડ કદના બાઉલ.
આપેલા ઓપસન માથી કોઈ નહીં.
મહિનાના બાળકને બીમારી દરમ્યાન માતાએ શું ખવડાવવું જોઈએ?
સ્તનપાન ટાળવું જોઈએ કારણકે તે પચાવવું મુશ્કેલ છે.
વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ.
સ્તનપાન (ફ્રિક્વન્સી) માં ઘટાડો કરવો જોઈએ.
આપેલા ઓપસન માથી કોઈ નહીં.
માતાના સ્તનમાથી બહાર કાઢવામાં આવેલ દૂધ કેટલો સમય રાખી શકાય અને બાળકને કેટલા સમય સુધી આપી શકાય છે?
૬ કલાક
૪ કલાક
૨ કલાક
૮ કલાક
