NEW
Font size
WorksheetsGujarati subject
Total questions: 14
Worksheet time: 7mins
અ, ____, ઇ, ઈ, ____, ઊ, ____, એ, ઐ, ____, ઔ, ____, અઃ.
આ, ઈ, એ, ઓ, અં
આ, ઉ, ઋ, ઓ, અં
અં, ઓ, ઋ, ઈ, આ
ટ, ____, ડ, ____, ણ, ____, થ, ____, ધ
ઠ, ઢ, ત, દ
ઢ, ઠ, દ, ત
ઠ, ત, ઢ, દ
ક્ષ, ક્ષા, ____, ક્ષી, ____, ક્ષૂ, ક્ષે, ____, ક્ષો, ____, ક્ષં, _____.
ક્ષી, ક્ષિ, ક્ષુ, ક્ષૈ, ક્ષો
ક્ષિ, ક્ષુ, ક્ષૈ, ક્ષૌ, ક્ષઃ
ક્ષ, ક્ષિ, ક્ષુ, ક્ષો, ક્ષૌ
દાદીમા શું બનાવે છે?
શીરો
હલવો
ખીર
ઢીંગલી કોની હતી?
રીના ની
મીના ની
ટીના ની
માળી કાકા શું શું લાવ્યા?
સફરજન, ચીકુ
તડબૂચ, ટેટી
દાડમ, જામફળ
શૈલેષ, નૈતિક, કૈલાસ અને વૈભવ _____ છે.
પિતરાઈ
ભાઈ
મિત્રો
મોર ____ ગીત ગાતો હતો.
મીઠા
સરસ
ઠીક
ગૌતમી ગાય _____ દૂધ આપે છે.
મીઠું
ઘણું
થોડું
આકાશ માં _____ પતંગો ઉડી રહી હતી.
પીળી
લાલ
રંગબેરંગી
મંજીરા કોને લીધા?
ચંચળે
કંચને
બંને
ત્ + ર્ : _________
શ્ર
ર્ત
ત્ર
માતા ના પિતાજીને શું કહેવાય?
નાના
કાકા
દાદા
પિતા ના માતા ને શું કહેવાય?
નાની
દાદી
મામી
