wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

General Knowledge

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

હાલમાં ભારતના વડાપ્રધાન કોણ છે?

a)

રાહુલ ગાંધી

b)

નરેન્દ્ર મોદી

c)

ડો. મનમોહન સિંહ

d)

અમિત શાહ

2.

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા?

a)

સરોજિની નાયડુ

b)

કમલા બેનીવાલ

c)

ઇન્દિરા ગાંધી

d)

પ્રતિભા પાટીલ

3.

હાલમાં રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે?

a)

ઓમ બિરલા

b)

વેંકૈયા નાયડુ

c)

મીરા કુમાર

d)

અમિત શાહ

4.

ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે?

a)

ગુલાબ

b)

કમળ

c)

કરેણ

d)

ચંપો

5.

ભારતનું રાષ્ટ્રીય પક્ષી (a)   છે.

6.

ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે?

a)

મોર

b)

ચકલી

c)

સુરખાબ

d)

કબુતર

7.

ક્રિકેટની રમતમાં એક ટીમ માં કેટલા ખેલાડી હોય છે?

a)

11

b)

12

c)

7

d)

9

8.

ભારતની રાજધાની ખાલી (a)   છે.

9.

ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે?

a)

વાઘ

b)

સુરખાબ

c)

સિંહ

d)

હાથી

10.

ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?

a)

ક્રિકેટ

b)

કબડ્ડી

c)

ફૂટબોલ

d)

હોકી