Font size
S
M
L
XL
WorksheetsGk
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસેલો છે?
a)
સુરત
b)
ભુજ
c)
અમદાવાદ
d)
બરોડા
2.
કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
a)
તાપી
b)
નર્મદા
c)
મહી
d)
સાબરમતી
3.
ખંભાડા ડેમ કઈ નદી પર છે?
a)
માલણ
b)
ઉતાવળી
c)
મધુવંતી
d)
તાપી ફોટા
4.
સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી હોય છે?
a)
ત્રાંસી
b)
સિધી
c)
લંબગોળ
d)
ગોળાકાર
5.
અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનો દેખાય છે?
a)
સફેદ
b)
કાળો
c)
નીલો
d)
કેસરી
6.
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે?
a)
આંબો
b)
પીપળો
c)
વડ
d)
લીમડો
7.
રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે યોજાય છે?
a)
અનુચ્છેદ 45
b)
અનુચ્છેદ 54
c)
અનુચ્છેદ 40
d)
અનુચ્છેદ 55
8.
કરાલ શબ્દ નો સમાનાર્થી નીચેનામાંથી કયો છે?
a)
ભયંકર
b)
ઘનઘોર
c)
ગાઢ
d)
ઘેરું
9.
મોઢેરા સૂર્ય મંદિર નું મુખ કઈ દિશામાં છે?
a)
ઉત્તર દિશા
b)
દક્ષિણ દિશા
c)
પૂર્વ દિશા
d)
પશ્ચિમ દિશા
10.
શક સવંત નો પ્રથમ માસ કયો છે?
a)
ફાગણ
b)
ચૈત્ર
c)
પોષ
d)
મહા
Reset
