NEW
Font size
Worksheetsપોષણ માસ 2021 સગર્ભા માતાઓ સાથે ક્વિઝ
Total questions: 10
Worksheet time: 10mins
શું આપ જાણો છો કે સગર્ભા મહિલાએ ધનુર (ટીટી)ના કેટલા ડોઝ લેવા જોઈએ ?
૧ ડોઝ
૨ ડોઝ
એકેય નહીં
૩ ડોઝ
શું આપ જાણો છો કે સગર્ભાવસ્થા દરમ્યાન એક તંદુરસ્ત મહિલા કેટલું વજન વધવું જોઇયે ?
૦ થી ૩ કિ. ગ્રા.
૪ થી ૬ કિ .ગ્રા.
૭ થી ૯ કિ. ગ્રા.
૧૦ કિ.ગ્રા. કરતાં વધારે
સગર્ભા મહિલાએ સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી કેટલી વખત પૂર્વ પ્રસૂતી તપાસ કરાવવી જોઈએ ?
૪ વખત
૧ વખત
૨ વખત
૩ વખત
સગર્ભા બહેન પોતાના પેટમાં રહેલા બાળકનું હલનચલન (મુવમેન્ટ)ક્યારે અનુભવી શકે છે ?
૯ થી ૧૨ અઠવાડિયે
૧૫ થી ૧૮ અઠવાડિયે
૧૮ થી ૨૨ અઠવાડિયે
૨૨ થી ૨૫ અઠવાડિયે
વિકસિત ગર્ભની ભલાઈ માટે કયા ત્રિમાસિક દરમિયાન તંદુરસ્ત તેવો સૌથી નિણાયક છે ?
પ્રથમ ત્રિમાસિક
બીજા ત્રિમાસિક
ત્રીજા ત્રિમાસિક
નવ માસ પૂરા થાય પછી
શું સગર્ભા મહિલાએ હળવી કસરતો કે હળવું કામ કરવું જોઈએ ?
હા
ના
શું સગર્ભા મહિલાએ આયર્ન- ફોલીક એશિડ ની ગોળીઓ લેવી જોઈએ ?
હા
ના
બાળકને બોટલ દ્વારા દૂઘ પીવડાવવાના ભયસ્થાનોના સંદર્ભમાં નીચે આપેલા વિઘાનોમાંથી કયા વિઘાનો સાચા છે?
A. બોટલ અને નીપલને સારી રીતે સાફ કરવાનું મુશ્કેલ છે
.B. જે બાળકો બોટલથી દૂઘ પીવે છે તેનો ઝડપથી વૃઘ્ઘિ / વિકાસ થાય છે અને વઘારે તંદુરસ્ત હોય છે
C.શુઘ્ઘ નીપલમાં જંતુઓ ઝડપથી પેદા થાય છે અને બોટલના કારણે બિમારીઓ થાય છે
D. એ અને સી
જો સ્તનપાન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હોય અને બાળક છ માસ કરતા મોટું હોય તો, શું કરવું જોઈએ.
A). તરત જ પુરક ખોરાક શરુ કરવું
B). પ્રાણી જન્ય દૂધ કપ વડે આપવાનું ચાલુ કરવું.
C) પાઉડરનું દુધ ચાલુ કરવું
D) એ અને બી
જો બાળકને માતાના દૂધ સિવાયના પ્રવાહી આપવામાં આવે તો બાળક સ્તનપાન ઓછું કરે છે અને તેના કારને માતાને આવતા ધાવણમાં ઘટાડો થાય છે તે વિધાન સાચું છે ?
ના
હા
ઉપરના માંથી એક પણ નહિ
કહી ન શકાય
