wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Kon bnega gnani

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે

a)

કબુતર

b)

કાગડો

c)

મોર

d)

કોયલ

2.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે

a)

સિંહ

b)

શિયાળ

c)

વાઘ

d)

ચિત્તો

3.

રાષ્ટ્રધ્વજમાં વચ્ચે નો રંગ કયો હોય છે

a)

કેસરી

b)

સફેદ

c)

પીળો

d)

નીલો

4.

ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે

a)

સૂર્યમુખી

b)

ચંપો

c)

ગલગોટો

d)

કમળ

5.

ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે

a)

ક્રિકેટ

b)

ફૂટબોલ

c)

હોકી

d)

વોલીબોલ

6.

કયુ ફળ ઉનાળામાં વધુ થાય છે

a)

જામફળ

b)

બદામ

c)

જાંબુ

d)

કેરી

7.

એક પખવાડિયામાં કેટલા દિવસ હોય છે

a)

પાંચ

b)

સાત

c)

પંદર

d)

પચ્ચીસ

8.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે

a)

હોળી અને પિચકારી

b)

રાખડી અને રક્ષાબંધન

c)

ફટાકડા અને દિવાળી

d)

પતંગ અને નવરાત્રિ

9.

સૂર્ય કઈ દિશામાંથી ઉગતો હોય છે

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

10.

નીચેનામાંથી કઈ વસ્તુ નો રંગ સફેદ હોય છે

a)

મરચું

b)

ગાજર

c)

કારેલું

d)

મૂળો