NEW
Font size
S
M
L
XL
Worksheetsપર્યાવરણ
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
હું જીભથી પાણી પીતું પ્રાણી છું .
a)
સાપ
b)
વાઘ
c)
બકરી
d)
ગાય
2.
હું ચણા માંથી બનતી વાનગી છું .
a)
ખીચડી
b)
ભજીયા
c)
લડવા
d)
પેડા
3.
પપ્પાના પપ્પા
a)
નાના
b)
દાદા
c)
માસા
d)
ફુવા
4.
મમ્મીના પપ્પા
a)
દાદા
b)
નાના
c)
માસા
d)
કાકા
5.
હું હોઠથી પાણી પીવું છું .
a)
બિલાડી
b)
જીરાફ
c)
સિંહ
d)
કૂતરો
6.
હું પેટે સરકીને ચાલું છું .
a)
બિલાડી
b)
સાપ
c)
કૂતરો
d)
વાઘ
7.
મારે માથે શિંગડા છે .
a)
ઘોડો
b)
સિંહ
c)
સાબર
d)
સસલું
8.
મારા પાંદડા ગોળાકાર છે .
a)
તુલસી
b)
લીમડો
c)
વડ
d)
આસોપાલવ
9.
પાણીની જરૂર પડે .....
a)
વાંચવા માટે
b)
માટીના રમકડાં બનાવવા માટે
c)
પંખો ચલાવવા માટે
d)
ટી.વી.જોવા માટે
10.
નીચે આપેલ શબ્દોમાંથી અલગ શબ્દ શોધો .
a)
તળાવ
b)
નદી
c)
ઘર
d)
કુવો
Reset
