NEW
Font size
Worksheetsધોરણ - 5 પાઠ 1 મજાની ઇન્દ્રિયો
Total questions: 10
Worksheet time: 5mins
ગુનેગારને શોધવા માટે કયા પ્રાણી ની સૂંઘવાની આવડતનો ઉપયોગ થાય છે ?
ઘોડો
ઊંટ
હાથી
કૂતરો
એવું કયુ પક્ષી છે , જેની આંખો માણસની જેમ આગળની તરફ હોય છે ?
ઘુવડ
પોપટ
કાગડો
કૂતરો
રાત્રે કયુ પ્રાણી માણસ કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે ?
ગાય
રીંછ
વાઘ
હરણ
રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગ માં જોઈ શકે છે. ?
લાલ અને પીળા
કાળા અને સફેદ
લીલા અને લાલ
કાળા અને લાલ
નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી?
બળદ
ગધેડુ
મગર
બકરી
દિવસે આશરે ૧૮ કલાક વૃક્ષની ડાળી પર ઉંધુ લટકીને ઊંઘ નારુ પ્રાણી કયું છે ?
વાંદરો
લંગુર
સ્લોથ
અજગર
ગુજરાતમાં પ્રાણીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
જુનાગઢ
નવસારી
ભાવનગર
ડાંગ
વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી કોણ આપે છે?
સમડી
માછલી
પોપટ
ઘુવડ
ઘરમાં ખાંડ વેરાઈ હોય તો કયું જીવજંતુ ત્યાં થોડી વાર માં આવી જાય છે?
વંદો
કીડી
પતંગિયું
મચ્છર
નીચેનામાંથી કયા પ્રાણીના કાન પ્રમાણમાં મોટા હોય છે?
ઊંટ
ઘોડો
હાથી
સસલું
