Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૫ આસપાસ પાઠ-૩ સ્વાદથી ઇન્દ્રિયો સુધી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાથી ક્યુ અનાજ છે?

a)

ઘઉં

b)

ચણા

c)

મગ

d)

તુવેર

2.

નીચેનામાથી કઈ એક રસોઈની રીત નથી?

a)

ઠંડુ કરવું.

b)

બાફવું

c)

શેકવું

d)

તળવું

3.

દવા સ્વાદે ......... હોય છે?

a)

ખાટી

b)

કડવી

c)

તૂરી

d)

મીઠી

4.

નીચેનામાથી ક્યુ કઠોળ છે?

a)

ચણા

b)

ઘઉં

c)

ચોખા

d)

બાજરી

5.

નીચેનામાંથી ક્યુ ફળ છે?

a)

કેળું

b)

કારેલું

c)

કોબી

d)

મરચું

6.

નીચેનામાથી શું શેકીને બનાવાય છે?

a)

રોટલી

b)

પુરી

c)

ખીચું

d)

ખીચડી

7.

નીચેનામાથી શું બાફીને બનાવાય છે?

a)

રોટલી

b)

ખીચું

c)

પુરી

d)

પાપડ

8.

નીચેનામાથી શું તળીને બનાવાય છે?

a)

પુરી

b)

રોટલી

c)

રોટલો

d)

પાપડ

9.

ભજીયાં ....... બનાવાય છે?

a)

તળીને

b)

બાફીને

c)

શેકીને

d)

વઘારીને

10.

બધાજ પ્રકારના ખોરાક ખાવાથી ....... રહેવાય?

a)

તંદુરસ્ત

b)

બીમાર

c)

અશક્ત

d)

તાજા