wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-5 ગુજરાતી, નર્મદામૈયા

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નર્મદા નદી ક્યાં સરોવરમાંથી નીકળે છે?

a)

અમરકંટક

b)

ઉલ્કા

c)

માન સરોવર

d)

ચિલ્કા સરોવર

2.

'નર્મ' એટલે....

?

a)

નરમ

b)

શાંત

c)

આનંદ

d)

નમ્ર

3.

'નર્મદા' એટલે......?

a)

આનંદ આપનારી

b)

સુખ આપનારી

c)

શાંતી આપનારી

d)

સ્નેહ આપનારી

4.

ગુજરાતમાં નર્મદા એ બનાવેલો 'બેટ' ક્યા નામે ઓળખાય છે?

a)

કબીરવડ

b)

દ્વારકા બેટ

5.

નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે?

a)

સુરત

b)

ભરૂચ

c)

અંકલેશ્વર

d)

નવસારી

6.

નર્મદા નદી ભારતના કેટલાં ભાગ પાડે છે?

a)

2

b)

4

c)

3

d)

5

7.

'રેવા' એટલે.....?

a)

કુદનારી

b)

ચાલતી

c)

દોડતી

d)

ઉભી રેતી..

8.

નર્મદા નદી એક પર્વત પરથી બીજા પર્વત પર કુદકા મારે તેને શું કહેવાય?

a)

વાંકી-ચૂકી વહેતી

b)

બંદરકૂદ

c)

રેવા

d)

શાંત વહેતી

9.

સમાનાર્થી શબ્દ આપો. 'કિનારો' ....

a)

તટ

b)

છેડો

c)

અંત

10.

વિરુધાર્થી શબ્દ આપો. 'અંજવાળું' ..

a)

ઉજાસ

b)

પ્રકાશ

c)

અંધારું