WorksheetsNMMS-15
Total questions: 12
Worksheet time: 6mins
વનસ્પતિમાં............ દ્વારા પાણી વહન પામે છે?
જલવાહક પેશી
અન્નવાહક પેશી
પર્ણરંદ્ર
મુળરોમ
લિપિડ નું સંપૂર્ણ પાચન .........મા થાય છે?
જઠર
નાનું આતરડું
મોટું આંતરડું
મોં
મલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ નું વાહક .......... છે?
માદા એનોફીલીસ મચ્છર
વંદો
માખી
પતંગિયું
નીચેનામાંથી શાને ટીપીને પતરા બનાવી શકાય છે?
ઝીંક
સલ્ફર
ઓક્સિજન
ફોસ્ફરસ
તેલથી લાગેલી આગની શેના વડે નિયંત્રણ કરી શકાય?
કાર્બન ડાયોક્સાઇડ
પાણી
હાઈડ્રોજન
નાઇટ્રોજન
............ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી?
એશિયાઇ સિંહ
વાઘ
એશિયન હાથી
એક શિંગડાવાળા ગેંડા
બીઆઈએસ હોલમાર્ક ની નિશાની કઈ બનાવટ પર હોય છે?
ખેત પેદાશ
સોનાની વસ્તુ
પોશાક ની વસ્તુ
ઘર વપરાશની વસ્તુ
નીચેનામાંથી કયું મીઠા પાણીનું સરોવર છે?
સાંભાર
નળ
કોલાર
પુલિકટ
હિતોપદેશ વાર્તાસંગ્રહ કોણે લખ્યું છે?
વિશાખાદત
નારાયણ પંડિત
સોમદેવ
બાણભટ્ટ
બ્રહ્મદેશ હાલ કયા નામે ઓળખાય છે?
બાંગ્લાદેશ
મ્યાનમાર
પંજાબ
પાકિસ્તાન
ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે?
11
26
23
25
ભારતમાં આધુનિક પદ્ધતિ કોણે શરૂ કરી હતી?
વેલેસ્લી
બેન્ટિક
હારડિઝ
ડેલહાઉસી
