wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GK

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભારતનાં હાલનાં વડાપ્રધાનનું નામ જણાવો.

a)

વિજયભાઈ રૂપાણી

b)

નરેન્દ્રભાઈ મોદી

c)

અમિત શાહ

d)

અજીત ડોભાલ

2.

નીચેનાં માંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી ?

a)

ગુજરાત

b)

બિહાર

c)

ઉત્તપ્રદેશ

d)

મહારાષ્ટ્ર

3.

ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે ?

a)

રાજકોટ

b)

ભુજ

c)

અમદાવાદ

d)

ગાંધીનગર

4.

ભારતની પશ્ચિમે ક્યો સાગર આવેલો છે ?

a)

હિન્દ મહાસાગર

b)

બંગાળની ખાડી

c)

પેસિફિક મહાસાગર

d)

અરબ સાગર

5.

નીચેનાં માંથી ક્યો દેશ ભારતનો પાડોશી દેશ નથી ?

a)

અમેરિકા

b)

પાકિસ્તાન

c)

ચીન

d)

ભૂતાન

6.

હાલ કયા દેશ પર તાલિબાનો એ કબજો કર્યો છે ?

a)

પાકિસ્તાન

b)

ભારત

c)

અફઘનિસ્તાન

d)

નેપાળ

7.

અરુણાચલ પ્રદેશ રાજ્યની રાજધાનીનું નામ જણાવો.

a)

દિસપુર

b)

ગંગટોક

c)

ગાંધીનગર

d)

ઇટાનગર

8.

ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?

a)

વલ્લભભાઈ પટેલ

b)

જવાહરલાલ નહેરૂ

c)

ગાંધીજી

d)

રાજેન્દ્ર પ્રસાદ

9.

તમારા મમ્મીનાં પિતા નાં દીકરા ના પત્ની નાં સાસુ તમારા શું થાય ?

a)

નાની

b)

મામી

c)

માસી

d)

દાદી

10.

તમારી બહેનનાં ચપ્પલ તૂટી ગયા છે,, તો

આપ નીચેનામાંથી કયા વ્યવસાય કાર નો સંપર્ક કરશો?

a)

સોની

b)

મોચી

c)

વાળંદ

d)

સુથાર