wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 ગુજરાતી

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

જીવરામ ભટ્ટ પાઠ........

a)

ચતુરાઈ ની વાત છે

b)

મિથ્યાભિમાની વાત છે

c)

કાગળ વાંચવાની વાત છે

d)

ઝડપથી જૂઠ કેવી રીતે બોલી શકાય તેની વાત છે

2.

સુરદાસજી કાગળ વાંચે છે. અહીં સુરદાસજી એટલે........

a)

સૂરદાસ કવિ ની વાત છે

b)

ખરેખર વાંચનાર

c)

અંધત્વ ની વાત છે

d)

સંગીતકારની વાત છે

3.

તેની તદબીરો ઘણી હોય. એટલે......

a)

તેઓ ગમે તે રીતે છટકી જાય

b)

તેમની પાસે ઘણા બહાના હોય

c)

તેમની પાસે ઘણી યુક્તિ હોય

d)

તેઓ ભેજાબાજ હોય છે

4.

માતાનો પ્રેમ કેવો હોય છે?

a)

વરસતી વાદળી જેવો

b)

ચળકતી ચાંદની જેવો

c)

એક સરખા પ્રવાહ જેવો

d)

ગંગાના નીર જેવો

5.

લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું?

a)

અકબર

b)

જહાંગીર

c)

ઔરંગઝેબ

d)

શાહજહાં

6.

પરિવારમાં લેખકના બુટ માટે સર્વાનુમતે નક્કી થતું કે........

a)

બુટ નવા જ બનાવવા

b)

દુદામામા ને ત્યાં જ માપ આપવું

c)

બુટ રીપેર કરાવી દેવા

d)

બુટ ખરીદવા જ નહીં