NEW
Font size
Worksheetsધોરણ -૬ પાઠ - ૧
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાંથી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ?
વાહન
અભીલેખ
તાડપત્ર
શીલાલેખ
માનવ સમાજમાં ભૂતકાળની માહિતી કયો વિષય આપે છે?
નાગરિકશાસ્ત્ર
ભૂગોળ
ઇતિહાસ
અર્થશાસ્ત્ર
ગુજરાતના કયા શહેરમાં 4000 વર્ષ સૌથી જૂનું શહેર મળ્યું છે?
માંડવી
નલિયા
સુરત
કચ્છ
પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ?
કાપડ
કાગળ
ભુર્જ વૃક્ષની આંતરછાલ
ચામડું
નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?
અભીલેખો
કાગળ પરના લખાણ
કાપડ પરના લખાણ
વૃક્ષ ના પણ પર લખેલ લખાણ
સમાજવિજ્ઞાન આપણને મનુષ્યના કયા વિશ્વથી માહિતગાર કરે છે?
આર્થિક
સામાજિક
રાજકીય
સાંસ્કૃતિક
હસ્તપ્રતો કયાં સચવાયેલી છે?
મંદિરો
મઠો
મહેલોમાં
A અને B બંને
કોના શિલાલેખો ખૂબ જ જાણીતાં છે ?
અકબર
વિક્રમ
અશોક
શાહજહાં
પંચમાર્ક સિક્કા કયા સમયના છે ?
ઇ.સ.5 મી સદી
ઇ.સ.2જી સદી
ઇ.સ.પૂર્વે 5 મી સદી
ઇ.સ.પૂર્વે 2જી સદી
ભારતમાં કેટલા વર્ષ પહેલાં શહેરો અસ્તિત્વમાં આવ્યા ?
2500 વર્ષ
2000 વર્ષ
5700 વર્ષ
4500 વર્ષ
