NEW
Font size
Worksheetsઆપણા રાષ્ટ્રીય પ્રતિકો
Total questions: 10
Worksheet time: 8mins
ભારતીય રાષ્ટ્રધ્વજની ડીઝાઈન તૈયાર કરનાર મેડમ ભીખાઈજી કામા બાબતે શું સાચું છે.
તે મરાઠી જૈન મહિલા હતા.
તે ઉત્તરપ્રદેશના બૌદ્ધ મહિલા હતા.
તે એક વિદેશી મહિલા હતા.
તે ગુજરાતી પારસી મહિલા હતા.
આપણા રાષ્ટ્રધ્વજનો લીલો રંગ શાનું પ્રતિક છે ?
શક્તિ, સાહસ અને ત્યાગ
શાંતિ અને સત્ય
શુભ, વિકાસ અને સમૃદ્ધિનું
પવિત્રતાનું
આપણા રાષ્ટ્રધ્વજની ડીઝાઈન કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે ?
જવાહરલાલ નહેરુ દ્વારા
પીંગલી વૈંકયા દ્વારા
બી.એન. રાવ દ્વારા
જે. બી. કૃપલાણી દ્વારા
રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જળવાઇ રહે તે માટે ભારત સરકાર દ્વારા “ ભારતીય ધ્વજ સંહિતા, ક્યારે ” બનાવવામાં આવી છે ?
ઈ.સ.1976 માં
ઈ.સ.1984 માં
ઈ.સ. 2000 માં
ઈ.સ. 2002 માં
ભારત સરકાર દ્વારા રાજચિહનનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ?
26, જાન્યુઆરી 1950
22, જાન્યુઆરી 1950
15, ઓગસ્ટ 1947
26, નવેમ્બર 1949
રાજચિહ્નમાં દર્શાવેલ બળદ શાનું પ્રતિક છે ?
સખત પરિશ્રમ અને સ્ફુર્તિનું પ્રતીક છે.
સાહસ અને શક્તિનું પ્રતીક છે.
તાકાત અને ગતિનું પ્રતીક છે.
ધર્મનું પ્રતીક છે.
આપણે જે વંદે માતરમ ગીત ગાઈએ છીએ તે ગીત કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ ?
52 સેકન્ડ
60 સેકન્ડ
65 સેકન્ડ
72 સેકન્ડ
આપણા રાષ્ટ્રીય પંચાંગ શક સંવતની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?
હર્ષવર્ધન દ્વારા
પુષ્યગુપ્ત દ્વારા
કનિષ્ક દ્વારા
સમ્રાટ અશોક દ્વારા
આપણા રાષ્ટ્રીય પક્ષી મોરનું લેટિન નામ શું છે ?
પેન્થરા ટાઈગ્રીસ
પાવો ક્રીસ્ટેટસ
મેન્ગીફેરા ઈન્ડીકા
હોમો સેપીયન્સ
ભારત સરકારે ક્યારથી હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કરેલ છે ?
ઈ.સ. 2004 થી
ઈ. સ. 2008 થી
ઈ. સ. 2010 થી
ઈ. સ. 2012 થી
