NEW
Font size
Worksheetsધોરણ-૬ મૌર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
Total questions: 14
Worksheet time: 7mins
મૌર્યવંશના સ્થાપક કોણ હતા ?
ચંદ્રગુપ્ત
બિંદુસાર
ચંદ્ધગુપ્ત મૌર્યને શસ્ત્રો અને શાસ્ત્રોની તાલીમ કોણે આપી હતી ?
સેલ્યુક્સ
ચાણક્ય
ચંદ્ધગુપ્ત મૌર્યએ કયા રાજાને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી ?
ભદ્ધબાહુ
ધનનંદ
ચાણક્ય(વિષ્ણુગુપ્ત)એ કયા ગ્રંથની રચના કરી ?
અર્થશાસ્ત્ર
ઇન્ડિકા
ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ગ્રીક રાજાને હરાવ્યો હતો ?
મેગેસ્થનિસ
સેલ્યુક્સ નિકેતર
ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના રાજ્યપાલ(રાષ્ટ્રીય) તરીકે કોની નિમણુક કરી હતી ?
વિષ્ણુગુપ્ત
પુષ્યગુપ્ત
સુદર્શન તળાવનુ નિર્માણ કયા રાજ્યપાલે કરાવ્યુ હતુ ?
પુષ્યગુપ્ત
વિષ્ણુગુપ્ત
પુષ્યગુપ્ત કયા પ્રદેશના રાજ્યપાલ હતા ?
સૌરાષ્ટ્ર
લાટ પ્રદેશ
એક રાજ્યનો બીજા રાજ્યમા મોકલવામા આવતા પ્રતિનિધી કયા નામથી ઓળખાય છે ?
એલચી
રાજ્યપાલ
ચંદ્રગુપ્ત મૌર્યએ જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિના આશ્રમમા વિતાવ્યો હતો ?
ભદ્રબાહુ
સુશીમ
ચંદ્રગુપ્ત મૌર્યનુ મૃત્યુ કયા વર્ષે થયુ હતું ?
ઇ.સ પૂર્વે ૩૨૧
ઇ.સ પૂર્વે ૨૯૭
મુદ્રારાક્ષસ ની રચના કોણે કરી હતી ?
મેગેસ્થનીશ
વિશાખાદત
ગ્રાન્ડ ટ્રંક રોડનુ નિર્માણ કોણે શરુ કરાવ્યુ હતુ ?
ચંદ્રગુપ્ત મૌર્ય
શેરશાહ
ગ્રાન્ડ ટ્રંક રોડનુ પુનઃ નિર્માણ કોણે શરુ કરાવ્યુ હતુ ?
ચંદ્રગુપ્ત મૌર્ય
શેરશાહ
