wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS EXAM -NAUSIL PATEL

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

કવયિત્રી મીરાંબાઈ જન્મ કયાં સ્થળે થયો હતો?

a)

કુડકી ગામ

b)

ડુંગરપુર

c)

અકેલી ગામ

d)

મન્ડિયા ગામ

2.

મીરાંબાઈ ના પિતાનું નામ ........હતું

a)

ભોજરાજ

b)

રતનસિંહ રાઠોડ

c)

રાવ દુદા

d)

રાણા સાંગા

3.

મીરાંબાઈ ના લગ્ન કોની સાથે થયા હતા?

a)

રાણા સાંગા

b)

રાણા ભોજરાજ

c)

પૃથ્વીરાજ

d)

વિક્રમાદિત્ય

4.

મીરાંબાઈ ના આદ્યાત્મિક ગુરુનું નામ .............છે

a)

ગજાધાર

b)

સંત રૈદાસ

c)

કબીર

d)

વલ્લભાચાર્ય

5.

સંત સુરદાસ ના ગુરુનું નામ...........છે

a)

કબીર

b)

નેમિનાથ

c)

વલ્લભાચાર્ય

d)

એક પણ નહીં

6.

હિન્દી સાહિત્યમાં ભક્તિ રસના સમ્રાટ તરીકે............ જાણીતા છે

a)

કબીર

b)

પ્રેમચદ

c)

સુરદાસ

d)

મીરાંબાઈ

7.

નીચેનામાંથી કયા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં?

a)

મીરાંબાઈ

b)

તુલસીદાસ

c)

સુરદાસ

d)

એકનાથ

8.

પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું?

a)

વિઠોબા મંદિર

b)

રાધાજી

c)

રામજી

d)

એક પણ નહીં

9.

નીચેનામાંથી કયા સંતે 'ભગવતગીતા ઉપરની ટીકા 'લખી હતી

a)

તુકારામ

b)

એકનાથ

c)

જ્ઞાનેશ્વર

d)

નામદેવ

10.

સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે?

a)

બોધાયન

b)

રામામૃત

c)

દાસબોધ

d)

આપેલ તમામ

11.

મીરાંબાઈનાં લગ્ન કયા રાજપરિવારમાં થયાં હતાં?

a)

મેવાડ

b)

કોટા

c)

જોધપુર

d)

દ્વારકા

12.

અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી?

a)

મોઇનુદ્દીન ચિશ્તીએ

b)

અહેમદ ખટ્ટુ ગંજબક્ષે

c)

કુતુબુદીન બખ્તિયારે

d)

એક પણ નહીં

13.

હિન્દી સાહિત્યના ધર્મધ્વજ તરીકે કોણ જાણીતું છે

a)

કબીર

b)

મીરાંબાઈ

c)

તુલસીદાસ

d)

સુરદાસ