NEW
Font size
S
M
L
XL
WorksheetsHistory
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કાળી જમીનને શું કહેવામાં આવે છે.
a)
રેગુર
b)
જમીન
c)
લેટેરાઈટ
d)
પડખાઉ
2.
બે નદીઓ વચેના ભાગને શું કહેવામાં આવે છે.
a)
દોઆબ
b)
તટીયભાગ
c)
છીછરો
d)
મલબારતટ
3.
કંઈ જમીન અપરિપકવ અને ઓછા કસવાળી હોય છ,.
a)
રાતી
b)
કાળી
c)
કાંપની
d)
પહાડી
4.
નીચેના માંથી કંઈ ધાતુ વજનમાં હલકી હોય છે.
a)
સીસું
b)
વેનેડિયમ
c)
પલેટિનમ
d)
ટીટાનિયમ
5.
નમૅદા નદી અમરકંટક પાસેથી નીકળી એક ફાટમાં થઈને કેટલા કિમી વહે છે.
a)
1256
b)
1332
c)
1312
d)
1298
6.
ગુજરાત રાજયનું સૌથી મોટું સરોવર કયું છે.
a)
નારાયણ સરોવર
b)
નળસરોવર
c)
આજવા સરોવર
d)
ગાંધીસાગર સરોવર
7.
ગંગા અને યમુનાનો સંગમ કયાં થાય છે.
a)
દામોદર ખીણ
b)
અલાહાબાદ
c)
હરદ્આર
d)
બેતવા
8.
મેઘાલયના ચેરાપુંજીમાં વાષૅિક વરસાદ કેટલો પડે છે.
a)
600 સેમી
b)
800 સેમી
c)
1200 સેમી
d)
1000 સેમી
9.
ભારતમાં પરંપરાગત રીતે કેટલી ૠતુઓ ગણવામાં આવે છે.
a)
આઠ
b)
છ
c)
પાંચ
d)
ત્રણ
10.
ખાખરાના પાન શું બનાવવા માટે વપરાય છે.
a)
સાદડી
b)
બીડી
c)
સાવરણી
d)
પતરાળાં- પડિયા
Reset
