NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 3mins
ઉપરોક્ત મુખપૃષ્ઠ કયા ધોરણની સામાજિક વિજ્ઞાનના પુસ્તકનું છે?
ધોરણ 6
ધોરણ 7
ધોરણ 8
ઉપરમાંથી એક પણ નહિ
આપેલ રૂઢ સંજ્ઞા શું સૂચવે છે?
નકશાની રેખા
જિલ્લા સીમા
આંતર રાજ્ય સીમા
આંતર રાષ્ટ્રીય સીમા
ઈ.સ. પૂર્વે માટે અંગ્રેજીમાં શું લખાય?
AD
BC
AM
PM
કયું નગર હડપ્પીય સભ્યતાની કૃષિક્રાંતિ નું મુખ્ય મથક હતું?
મેહરગઢ
ઈનામગામ
કાલીબંગન
ચિરાંદ
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?
કુરુ - ઇન્દ્રપ્રસ્થ
વત્સ - કૌશાંબી
ગાંધાર - વિરાટનગર
કમ્બોજ - લાજપુર
ગૌતમ બદ્ધનું બાળપણનું નામ શું હતું?
સિદ્ધરાજ
શુદ્ધોધન
વર્ધમાન
સિદ્ધાર્થ
સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
ચંદ્રગુપ્ત પ્રથમ
વિક્રમાદિત્ય
પુષ્યગુપ્ત
સમુદ્રગુપ્ત
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
મગધ - બિહાર
કલિંગ - કેરલ
ગાંધાર - અફઘાનિસ્તાન
દક્ષિણ મૈસુર - કર્ણાટક
પણ્યાધ્યક્ષ કયા વિભાગનો વડો કહેવાતો?
રેકર્ડ ખાતું
વ્યાપાર ખાતું
ન્યાય ખાતું
મુદ્રા ખાતું
શાહજી કી ડેરી શું છે?
મસ્જિદ
મઠ
ગુરુદ્વારા
સ્તૂપ
