wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મહારાણા પ્રતાપ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

મહારાણા પ્રતાપના પ્રિય ઘોડાનું નામ શું હતું ?

a)

રણમલ

b)

ચેતક

c)

બાદલ

d)

પવન

2.

મહારાણા પ્રતાપ નો જન્મ ક્યાં થયો હતો?

a)

ઉદયપુર

b)

કુંભલગઢ

c)

જોધપુર

d)

પ્રતાપ નગર

3.

મહારાણા પ્રતાપ ના પિતા નું નામ શું હતું ?

a)

મહારાણા સાંગા

b)

મહારાણા ઉદયસિંહ

c)

મહારાણા વિક્રમસિંહ

d)

મહારાણા વીર સિંહ

4.

મહારાણા પ્રતાપ ની માતા નું નામ શું હતું?

a)

જીવંતબાઈ

b)

જીજાબાઈ

c)

હેમ કુંવરબાઈ

d)

કલ્યાણીબાઈ

5.

મહારાણા પ્રતાપે કયા મુઘલ બાદશાહ સામે વર્ષો સુધી સંઘર્ષ કર્યો ?

a)

હુમાયુ

b)

બાબર

c)

ઔરંગઝેબ

d)

અકબર

6.

મહારાણા પ્રતાપ કયા વંશના પ્રતાપી રાજા હતા ?

a)

વાઘેલા

b)

સોલંકી

c)

સિસોદિયા

d)

ગુપ્ત

7.

કયા દાનવીર વેપારીએ રાણા પ્રતાપને બાર વર્ષ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું હતું ?

a)

વિષ્ણુદાન

b)

રામનાથ

c)

અમર શેઠ

d)

ભામાશા

8.

મહારાણા પ્રતાપ ના ઇષ્ટદેવ કયા હતા ?

a)

એકલિંગજી

b)

સોમનાથ

c)

દ્વારકેશ

d)

નીલકંઠ

9.

મહારાણા પ્રતાપ નો જન્મ ક્યારે થયો હતો?

a)

નવમી મેં ૧૫૪૦

b)

નવમી મેં 1640

c)

નવમી મેં 1740

d)

નવમી મેં 1840

10.

રાણા પ્રતાપે કયા નગરને પોતાની રાજધાની બનાવી હતી?

a)

ઉદયપુર

b)

જોધપુર

c)

બિકાનેર

d)

ચાવંડ