NEW
Font size
Worksheetsધોરણ =6 પાઠ -1 ચાલો ઇતિહાસ જાણીએ
Total questions: 15
Worksheet time: 8mins
ઇતિહાસ આપણને કઈ રીતે ઉપયોગી છે?
ઇતિહાસ માનવસમાજના ભૂતકાળની માહિતી આપે છે.
ખેતીવાડી, રસ્તા, વાહનવ્યવહાર, મકાનો જેવા રસપ્રદ પાસાઓની જાણકારી આપે છે.
માનવજીવનના રીત રિવાજો, માન્યતાઓ, ખોરાક વગેરેની માહિતી આપે છે.
ઉપરના તમામ
ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી.
અભિલેખો
તામ્રપત્રો
ભોજપત્રો
વાહનો
પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો?
કાપડ
ભૂર્જ વૃક્ષની આંતરછાલ
કાગળ
ચોપડા
અભિલેખ એટલે.........
પથ્થર કે શિલાઓ પર કોતરાયેલા લેખ
ધાતુઓ પર કોતરાયેલા લેખ
ઉપરના બન્ને
એકપણ નહિ
અભિલેખોમાં સૌથી જાણીતો અભિલેખ............
અશોકનો શિલાલેખ
બુદ્ધનો શિલાલેખ
મહાવીરનો લેખ
એકપણ નહિ
તાંબાના પતરાં પર કોતરીને લખાયેલું લખાણ એટલે..........
શિલાલેખ
તામ્રપત્ર
ભોજપત્ર
એકપણ નહિ
સૌથી જૂના સિક્કા
સોનમાર્ક
પાંચમાર્ક
પંચમાર્ક
એકપણ નહિ
સોના, ચાંદી, તાંબાના જૂનાં સિક્કા પરથી જે તે રાજ્યની કઈ માહિતી મળે છે?
રાજકીય અને આર્થિક
સામાજિક
ધાર્મિક
ઉપરના તમામ
ઇતિહાસકારો...........
ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે.
તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ અને સંશોધન કરે છે.
માહિતી એકત્ર કરીને તેનું યોગ્ય આલેખન કરે છે.
ઉપરના તમામ
ઇન્ડિયા શબ્દ ક્યાં શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
સિંધુ
ઈન્ડ્સ
હિન્દુ
ઉપરના તમામ
સિંધુ નદીના બીજા નામ જણાવો.
હિન્ડોસ
ઈન્ડ્સ
ઉપરના બન્ને
એકપણ નહિ
આપણા દેશનું નામ 'ભારત ' એવો ઉલ્લેખ ક્યાં વેદમાં મળે છે?
અથર્વવેદ
યજુર્વેદ
સામવેદ
ઋગ્વેદ
ઈસવીસન એટલે..........
ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય
ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય
ઈસુ ખ્રિસ્ત
એકપણ નહિ
B. C. એટલે શુ?
સાધારણ યુગ પૂર્વે
બીફોર ક્રાઈસ્ટ
ઉપરના બંને
એકપણ નહિ
સ્તોત્રનો અર્થ જણાવો.
ઇતિહાસ
ઈસુ ખ્રિસ્ત
માધ્યમ
એકપણ નહિ
