NEW
Font size
WorksheetsGeneral knowledge quiz
Total questions: 13
Worksheet time: 7mins
24 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે
પુસ્તક દિન
પૃથ્વી દિવસ
જળ દિન
વિશ્વ વિરાસત દિવસ
તાજેતરમાં ડોક્ટર આંબેડકર ની કેટલામી જન્મ જયંતી ઉજવાઇ?
૧૪૧
૧૩૦
૧૨૯
૧૨૫
ગમતું મળે તો અલ્યા ગૂંજે ના ભરીએ ગમતા નો કિજીએ ગુલાલ- આ પંક્તિ કોની છે
ન્હાનાલાલ
પન્નાલાલ પટેલ
મકરંદ દવે
દયારામ
વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે?
૨૨. માર્ચ
૨૩ એપ્રિલ
૨૦ એપ્રિલ
૨૨ એપ્રિલ
સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા
રાજારામ મોહનરાય
દયાનંદ સરસ્વતી
કસ્તુરબા ગાંધી
જ્યોતિબા ફુલે
સૌપ્રથમ અંગ્રેજો ભારતમાં ક્યારે આવ્યા હતા
૧૬૦૮
૧૬૧૫
૧૬૧૬
૧૪૯૦
પ્રખ્યાત ભાડભૂતનો મેળો કયા જિલ્લામાં ભરાય છે
ડાંગ
પંચમહાલ
ભરૂચ
દેવભૂમિ દ્વારકા
રુદ્ર મહાલય ક્યાં આવેલો છે.
સિધ્ધપુર
પાટણ
ઉનાવા
ગોધરા
ગાંધીજીએ સેવાના સાગર ના ઉપનામથી કોણે નવાજ્યા હતા
મહાદેવભાઇ દેસાઇ
સરોજિની નાયડુ
ઠક્કરબાપા
કસ્તુરબા
દ્વિરેફ કોનું ઉપનામ છે
સુંદરમ્
રા.વિ. પાઠક
ઉમાશંકર જોશી
ન્હાનાલાલ
How_______ kites are in the sky ?
Much
More
Many
Some
She will get money ___________ bank today.
On
In
From
At
She will get money ___________ bank today.
On
In
From
At
