NEW
Font size
WorksheetsBalsabha-02/05/2021
Total questions: 12
Worksheet time: 6mins
બાળસભાની થિમ કઈ હતી?
મહાનતાની શોધ
મહાનતા કી ખોજ
ભગવાનના ગુણ ગાઇએ તેમના દર્શન કરીએ તો શુ થાય?
આપણ્ને શાંતિ મળે.
આપણા શુભ સંક્લ્પો પુરા થાય.
નીચે આપેલ સમુહગાન ની લાઇન પુર્ણ કરો.
સદવાંચન થી જીવન ઘડીસ, વચનામ્રુત ........ વાંચીસ.
રોજ
વાતો
નીચે આપેલ સમુહગાન ની લાઇન પુર્ણ કરો.
આસન, કસરત, પ્રાણાયમ, પુરતા કરુ ભોજન આરામ.
સ્વાસ્થ સદાય ...... રહે, તો જ શરીરથી કાર્ય બને.
સારુ
સુંદર
નીચે આપેલ સમુહગાન ની લાઇન પુર્ણ કરો.
નિત્ય સત્સંગ પાઠ કરીશ, ............ પરીક્ષા દઈશ.
સત્સંગ વિહાર
સત્સંગ શીક્ષણ
વાર્તામા દાદાજી એ આપેલ વાક્ય પુર્ણ કરો.
મહાનતા કી ખોજ, ....................
ધ્યાન રખો હરરોજ
ધ્યાન રખો હમેશા
નીચેનામાથી મહાન બનવા માટે શુ ન કરવુ જોઇએ?
ભુલ કરો.
ગુસ્સો ન કરો.
જીદ કરો.
નીચે આપેલ વાક્ય સાચુ હોય તો હસતા ઈમોજી પર ટીક કરો અને ખોટૂ હોય તો ઉદાસ ઈમોજી પર ટીક કરો.
દ ના ત્રણ અર્થ :- દમન કર.
દાન કર.
દયા કર.
નીચેના ક્યા ચિત્રમા મહંત સ્વામી ના હાથમા માળા છે?
નીચેના ક્યા ચિત્રમા મહંત સ્વામીએ હાથ જોડેલા છે?
કોરોના અંગે સાવચેતી રાખવા માટે નીચેનામાથી ક્યો વિકલ્પ ખોટો છે?
માસ્ક અવશ્ય પહેરીએ.
હાથ સાબુથી ધોઇએ.
સેનેટાઇજર નો ઉપયોગ ના કરીએ.
આરતી સમયે ચીતને સ્થિર કરીને ભક્તિએ સહિત તાલી વગડતા અને ઉચ્ચ સ્વરે "જય સ્વામિનારાયણ જય અક્ષરપુરુષોતમ" આરતીનુ ગાન કરવુ. આ શ્લોક સત્સંગ દિક્ષા નાકયા નંબરનો શ્લોક છે?
સત્સંગ દિક્ષા શ્લોક- ૮૨
સત્સંગ દિક્ષા શ્લોક- ૬૦
