wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

holi

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હોળીનો તહેવાર ક્યારે આવે છે ?

a)

ચૈત્ર સુદ પૂનમ

b)

ફાગણ સુદ પૂનમ

c)

કારતક સુદ પૂનમ

d)

શ્રાવણ સુદ પૂનમ

2.

હોળી નો બીજો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે ?

a)

ધુળેટી

b)

રક્ષાબંધન

c)

ઉતરાયણ

d)

દિવાળી

3.

પ્રહ્લાદના પિતાનું નામ શું હતું ?

a)

હિરણ્યકશિપુ

b)

કુંભકર્ણ

c)

રાવણ

d)

કન્સ

4.

પ્રહલાદ ના ફોઈ નું નામ શું હતું ?

a)

મીરા

b)

હોલિકા

c)

રાધા

d)

ચંપા

5.

પ્રહલાદ કોનો પરમ ભક્ત હતો ?

a)

શ્રી હરી

b)

રામ

c)

હનુમાન

d)

શંકર

6.

હોળીના તહેવારમાં શું ખાવાનો મહિમા છે

a)

ધાણી

b)

ખજૂર

c)

ચણા

d)

તમામ

7.

હિરણ્યકશિપુનો વધ કોણે કર્યો હતો ?

a)

ભગવાન શિવ

b)

ભગવાન વિષ્ણુ

c)

ભગવાન બ્રહ્મા

d)

ભગવાન નરસિંહ

8.

હોળીકા ને શાનુ વરદાન હતું ?

a)

પાણીમાં ડૂબી શકે તેવું

b)

આગળ બાળી ન શકે તેવું

c)

પવન ઉડાડી ન શકે તેવું

d)

તમામ

9.

નરસિંહ ભગવાન એ હિરણ્યકશિપુનો વધ ક્યાં કર્યો હતો ?

a)

ઘરમાં

b)

બહાર

c)

ઉંબરામાં

d)

ઓસરીમાં

10.

હોળીનો ઉત્સવ શાનું પ્રતિક છે ?

a)

સત્યનો વિજય

b)

ધર્મનો વિજય

c)

ભક્ત નો વિજય

d)

તમામ